________________
// રૈવતક ગિરિ કલ્પ ॥
૨
શ્રી નેમિનાથ ભગવાનને મસ્તકવડે નમસ્કા૨ કરીને શ્રી વજ્રસ્વામી વડે અને શ્રીપાદલિપ્તસૂરિ વડે કહેવાયેલાં વૈવર્તાય નામના કલ્પ ને હું કહીશ.
છત્રશિલા પાસે શિલાસન ઉ૫૨ મિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી. સહસાવનમાં કેવલજ્ઞાન થયું. લક્ષારામમાં દેશના આપી. અવલોકન નામનાં ઉંચા શિખરમાં મોક્ષ
પામ્યા !
રૈવત ની મેખલા ઉ૫૨ કૃષ્ણે ત્રણ કલ્યાણક જાણીને સુવર્ણ-૨ત્ન પ્રતિમાથી અલંકૃત જીવિત સ્વામીનાં ત્રણ ચૈત્યો કાવ્યા. અને અંબાદેવીની પ્રતિમા ભરાવી.
ઈન્દ્રે પણ વજ્રવડે રિ ને કો૨ ક૨ીને સોનાનાં (બલાનક)† દ્વા૨ વાળું ચાંદીમય ચૈત્ય કરાવ્યું. પ્રમાણ અને વર્ણથી યુક્ત ૨ામય પ્રતિમા ભરાવી અને અંબા શિખર ઉ૫૨ રંગ મંડપ, અવલોકન શિખર, (બલાનક) દ્વા૨ ઉપ૨નાં મંડપમાં શાંબે આ કરાવ્યો. શ્રી નેમિનાથ ભગવાનના મુખથી નિર્વાણ સ્થાન ને જાણીને નિર્વાણ પછી તરત જ સિદ્ધ વિનાયક નામનાં પ્રતિહારની પ્રતિમાને કૃષ્ણ મહારાજાએ કરાવ્યું !
કૃષ્ણ સરખા સાત યાહ્વો છે. જેમનાં નામ આ પ્રમાણે કાલમેહ, મેઘનાદ, ગિરિવિદા૨ણ, કપાટ, સિંહનાદ, ખોડિક, રૈવત. તીવ્ર તપ કરવા વડે ક્ષેત્રપાળો
ઉત્પન્ન થયા !
તેમાં મેઘનાથ સભ્યષ્ટિ અને નેમિનાથ નો ભક્ત હતો ગિરિ વિદાણે કંચન બલાનક માં પાંચ ઉદ્ધાર કરાવ્યા. ત્યાં અંબાદેવી થી આગળ ઉત્ત૨ દિશામાં ૧૦૭ પદ ક્રમ (ડગલાં) આગળ જઈએ ત્યારે એક ગુફા આવે છે. તેમાં ત્રણ ઉપવાસ કરી િિવધાન પૂર્વક શિલા ઉપાડવાથી તેની મધ્યે ગિરિ વિદા૨ણની પ્રતિમાના દર્શન થાય છે.
ત્યાંથી પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે બલદેવ વડે કરાયેલી શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરીને ઉત્તર દિશામાં પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે ત્રણ નાની નાની બારીઓ આવે છે.
પહેલી બારીમાં ત્રણસો પગલાં આગળ જઇને ગોદોíહકા આસને પ્રવેશ કરીને, પાંચ ઉપવાસ કરીને, ભ્રમરરૂપ વાળા લાકડાને સત્ત્વવડે ઉપાડીને સાત ડગલાં નીચે જઈએ ત્યારે બલાનક મંડપમાં ઈન્દ્રનાં આદેશ વડે ધનદ યક્ષ દ્વારા કરાયેલી અંબાદેવી ને પૂજીને સોનાની લિમાં સ્થાપના કરાવી. ત્યાં ઉભા રહીને મૂળનાયક શ્રી નેમિ જિનેશ્ર્વ૨ ને વંદન કરવા.
૧.
બીજી બારીમાં એક પાદ પૂંજી સ્વયંવ૨ વાવડીમાં ચાલીસ ડગલાં નીચે જઈ ત્યાં ઉપવન વિ.માં બેસવાનું સ્થાન, ા૨, અગ્રદ્ધા૨
બલાતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org