________________
(૮)
શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ દેવી (દર્શન આપે) ધન દેખાડે છે. અને તેની આજ્ઞાથી શિલાને ઉઘાડીને રાત્રિમાં પ્રવેશ કરી અને ત્યાં આગળ ઉપવાસ ક૨વાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં રહેલી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની પૂજાથી અને નમનથી એકાવતારી થવાય છે ||૧૦૪૧૦૫-૧૦૬lી.
ત્યાંથી પાંચસો ધનુષ આગળ પાષાણ ફંડિકા રહેલી છે. તેથી સાત ડગલાં આગળ જઈને પંડિત માણસ બલવિધિને કરે ||૧૦ળા * શિલાને ઉપાડવાથી કોઈક પુણ્યશાળીને બે ઉપવાસ વડે ત્યાં ૨સકૂપિકા પ્રત્યક્ષ થાય છે ||૧૦૮ી.
કલ્કિનો પુત્ર ધર્મદત્ત ભાવમાં રહંતનો પ૨મ ઉપાસક બનશે. તે દ૨ોજ જિનબિંબ ને સ્થાપન કર્યા પછી ભોજન ક૨વાવાળો થશે |૧૦લા
તે ધર્મદત્ત શ્રી શત્રુંજય નો ઉદ્ધા૨ ક૨વાવાળો થશે. ત્યાર પછી તેનો પુત્ર જિતશત્રુ રાજા બત્રીસ વર્ષ ની રાજ્યલક્ષ્મીને ભોગવવા વાળો થશે. ||૧૧|ી.
તેનો પુત્ર મેઘઘોષ શ્રી શાંતિનાથ અને મરૂદેવીના ચૈત્યનો ઉદ્ધા૨ શ્રી કસ્પર્ટ યક્ષ ના આદેશથી કરાવશે વવવા
નંદિસૂરિ આર્ય શ્રીપ્રભ, મણિભદ્રક, યશોમિત્ર, વિકટધર્મક, સુમંગલ, સૂરસેન આ બધા ઉદ્ધા૨ને ક૨ાવાવાળા થશે. છેલ્લે છેલ્લે શ્રી દુપ્રભસૂરિ ના ઉપદેશથી વિમલવાહન રાજા ઉદ્ધાર કરાવશે. ||૧૧૨-૧૧૩ણા.
- શત્રુંજયના યાત્રિકોને જે પીડા આપે, તેના દ્રવ્યને હ૨ણ કરે તે પાપવડે ભરાવાથી પોતાના સમગ્ર કુલ સહિત ઘોર નરકમાં પડે છે ||૧૧૪||
જે શત્રુંજયના યાત્રિકોની પૂજા ક૨ના૨ાઓની થોડી પણ રક્ષા કરે તે ગોત્ર Íહત સ્વર્ગલોકમાં પૂજાય છે ||૧૧પમાં
શ્રી વસ્તુપાલે તથા પેથડમંત્રીએ નવા કરાવેલાં ધર્મસ્થાનોની પ્રશંસા કરતા વક્તા પા૨ને પામતાં નથી ||૧૧૬ો.
દુષમકાળના સાહચર્ય શ્રી મ્લેચ્છોથી ભંગ ની સંભાવના જાણીને બુદ્ધિશાળી મંત્રી વસ્તુપાલ-તેજપાલે મમ્માણી પત્થર નાં ૨ાવડે અત્યંત નિર્મલ એવી શ્રી પુંડરીક
સ્વામી અને આદિનાથ ભગવાનની મૂર્તિ ભરાવીને ભૂમિગૃહ (ભોંયરા)માં મૂકી હતી I૧૧૭-૧૧૮થી
જાવડશેઠે સ્થાપન કરેલી પ્રતિમાને કલિયુગના વશથી સ્વેચ્છાએ વિક્રમસંવત ૧૩૯ માં ભાંગી નાખી ||૧૧૯TI. ૧. અલ્લાઉદ્દીનના સુબા અપલપખાને આ કૃત્ય કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org