________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ જમણીબાજુ શકુનિકાવિહા૨નું ચૈત્ય છે. ચૈત્યની પાછળ અષ્ટાપદનું જિનાલય છે Iટલા
નંદીશ્વર, ખંભાત અને ઉજયંત નામનાં ચૈત્યો અહીં આગળ ભવ્યજીવોને સહેલાઈથી પુણ્યથી વૃદ્ધિ માટે શોભી રહ્યા છે ||0||
જેમના હાથમાં તલવાર શોભી રહી છે એવાં જર્નામ-વિર્નામ થી શેવાતાં આદિનાથ ભગવાન સ્વર્ગારોહણ ચૈત્યમાં શોભી રહ્યા છે |||ી.
શ્રેયાંસનાથ, શાંતિનાથ અને નેમિનાશ ને બીજા પણ ઋષભદેવથી માંડી વીપ્રભુ સુધીનાં જિનેશ્વરોએ આ તીર્થ નાં ઉચા એવાં બીજા શિખરને અલંકૃત કર્યું છે ||શા
બુદ્ધિશાળીઓ ભવને છેદ કરનારી એવી ભગવતી મરૂદેવી માતાને નમસ્કાર કરીને પોતાને કૃતકૃત્ય માને છે 13ી.
અહીં આગળ નમ૨કા૨ ક૨ના૨ાઓનાં અને યાંત્રિક સંઘોના વિચિત્ર વિનોને કલ્પવૃક્ષ સમાન યક્ષરાજ નાશ કરે છે II૯૪ો.
શ્રી ર્નોમનાથ ના આદેશથી શ્રીકૃષ્ણ આઠ દિવસ નાં ઉપવાસ કરીને કર્યાયક્ષને આરાધીને ઈંદ્રથી પૂજ્ય એવી ત્રણે પ્રતિમાને પર્વતની ગુફામાં છુપાવી. ભંડારી રાખી. આજે પણ ત્યાં આગળ ઈંદ્ર નું આગમન સંભળાય છે ||૯૫-૯ઠ્ઠા
શ્રી પાંડવે સ્થાપન કરેલી શ્રી ઋષભદેવની પ્રતિમાની ઉત્તરદિશામાં તે ગુફા આજે પણ શુલ્લ લઘુ (ચંદન) તલવાવડી સુધી વિદ્યમાન છે ||૯૭ના - યક્ષનાં આદેશથી ત્યાં પ્રતિમાઓનાં દર્શન થાય છે. ત્યાં આગળ જ અજિતનાથ અને શાંતિનાથ ચાતુર્માસ ૨હ્યા હતાં I૮ળા
તે બંને ચૈત્યો પૂર્વાભિમુખ ૨હેલા હતાં. અજીતનાથનાં ચૈત્યની આગળ અનુપમાં નામનું સરોવ૨ હતું !
મરૂદેવીનાં ચૈત્ય ની પાસે શાંતિનાથનું ચૈત્યનેત્રને શીતલતા આપનારું અને ભવ્યપ્રાણીઓનાં ભવની ભ્રાન્ત ને ૨ખડપટ્ટીને ભેદનારૂં છે ||૧૦||
શ્રી શાંતિનાથ ચૈત્યની આગળ ત્રીસ હાથ આગળ જઈએ ત્યારે સાત માણસ ઉપરાઉપર ઉભા રહી શકે તેટલું નીચે જતાં સોના-રૂપાની બે ખાણો છે ||૧૧||
ત્યાંથી સો હાથ આગળ જઈને આઠ હાથ નીચે પૂર્વદ્ધા૨વાળી સિદ્ધ૨૨ થી ભરેલી ૨સકૂપિકા ૨હેલી છે /૧૦શા
શ્રી પાદલિપ્ત આચાર્ય વડે તીર્થોદ્ધા૨ ક૨ાયે છતે તે ૨સ કૂપિકાની પાસે ૨7સુવર્ણ સ્થાપન કરાયેલાં છે ||૧૦3
પૂર્વદિશામાં શ્રી ઋષભદેવ ભગવાન નાં બિંબની નીચે અષભકૂટ થી ત્રીસ ધનુષ જઈને જે ત્રણ ઉપવાસ ને આચરે (અઠ્ઠમ કરે) અને બંલવિધાનાદિ કરે તેને વૈરોચ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org