________________
દિ શ્રી કુલ્લપાક માણિક્ય દેવ કલ્પ ફ્રિ
ભરતે ભરાવેલી જેરામય પ્રતિમાને દેવલોકમાં ઇન્દ્ર પૂજે છે. નારદમુખથી વર્ણન સાંભળી મંદોદરી તે પ્રતિમાને લાવીને પૂજે છે. લંકાનો નાશ જાણી મંદોદરી સાગરમાં મૂર્તિને પધરાવે. મારી રોગને દૂર કરવા શંકરરાજા. તે પ્રતિમાને વાછરડા જોતરી લઈ જઈ સ્થિર થાય ત્યાં ચૈત્ય બનાવે પરંતુ તે પ્રતિમાં ૬૮૦ વર્ષ સુધી અર્ધ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org