________________
તીર્થકર અતિશય વિધ્યાર
પ્રથમનાં ચા૨ અતિશયો સહજ રીતે છે. ત્યાર પછી ઘાતી કર્મનો ક્ષય થવાથી અગ્યાર અંતિશયો. ઓગણીસ અતિશયો દેવનાં કરેલાં થયાં એ પ્રમાણે ચોત્રીશ અતિશય થયાં. ત્યાં પણ અપાયાપણમાંતિશય, જ્ઞાનાતિશય, વચનાતશય, પૂજાતિશય. આ ચા૨ અતિશય જાણવા.
ઈતિ શ્રી તીર્થકર અંતિશય વિચાર
આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org