________________
૧૮૬)
(શ્રી કન્યાનયન મહાવીર કલ્પ પરિશેષ) હિંદુ રાજ્યની જેમ, દૂષમ શૂષમ કાળની જેમ અનાર્ય રાજ્યનાં દૂષમકાળમાં જિનશાસનની પ્રભાવનાં સ્વેચ્છાએ મુનિઓ કરે છે.
વળી ગુનાં ચરણકમળમાં પાંચે દર્શનીઓ પ૨વા૨ સૃહત નોકરની જેમ આળોટે
ગુનાં વચનોની પ્રતીક્ષા કરીને સ્વીકાર કરે છે. ગુરુનાં દર્શનમાં ઉસુક બનેલાં આલોક અને પરલોકનાં કાર્યનાં અર્થી પ૨તીર્થકો દ્વા૨ની બહાર ઉભા રહી સેવા કરે છે. રાજાની અભ્યર્થનાથી ગુરૂમહારાજ દ૨રોજ રાજસભામાં જાય છે. બંદીવર્ગને છોડી જિનેશ્વ૨ની આજ્ઞા અનુસા૨ યુકતયુકત વચન વડે નિરંત૨ ૨ાજાનાં મનમાં કૌતુહલને ઉત્પન્ન કરે છે.
- શ્રેષ્ઠ ચારિત્રવાળા, ઉત્કૃષ્ટ ચર્યામાં તત્પર બની પગલે પગલે શાસનપ્રભાવનામાં પ્રવર્તે છે. ગંગાના પાણીની જેમ સ્વચ્છ ચિત્તવાળા પોતાનાં યશની જ્યોત્સના વડે દિશામાં અંતરાલને સફેદ કરે છે. અમૃતવચન વડે પ્રાણી લોકોને જીવાડે છે.
સ્વદર્શની અને પ૨દર્શની લોકો સમસ્ત વ્યાપારમાં ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરે છે. અનન્ય સાધારણ યુક્તથી સ્વ-પ૨ સિદ્ધાંતને યુગપ્રધાન સૂરિ વખાણે છે.
આવાં પ્રકારની પ્રભાવનાના પ્રકર્ષપ્રગટ દેખાય છે. હંમેશા વર્તે છે. તેને અ૫ર્માત કેટલા કહી શકે ?
આ સૂરીશ્વર સેંકડો વર્ષ સુધી જીવો, લાંબા સમય સુધી જિનશાસનની પ્રભાવનાં કરો. કન્યાનય વીકલ્પનાં પરિશેષમાં જિનપ્રભસૂરિનાં પ્રભાવનાના અંગેની ગુણસ્તુતિ પણ લેશમાત્રથી કહેવાઈ.
ઈતિશ્રી કન્યાન્ય મહાવીર કલ્પ:
PUDICIAL PRICE ૬ સર્પ ચંડક રીતે
G આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org