________________
દિ શ્રી વ્યાધી કલ્પ છીણ
AASAASAASA
by
5)
it
શત્રુંજય તીર્થ ઉપર રામપોળ પાસે એક વાઘણ રહેલી છે. તેની સામે ખાવાનું ધર્યું છતાં તે વાઘણી ખાતી નથી. શ્રાવકોએ તે વાઘણીને પચ્ચકખાણ કરાવ્યું અને વ્યાઘ્રી આઠ દિવસના ઉપવાસ કરી તીર્થ માહાસ્યથી મરીને દેવલોક ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org