________________
વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ આદિ પ૬ ગામો પોતાનાં કલ્યાણ માટે કુંડગેશ્વર શ્રી ઋષભદેવ ભગવાનને હુકમનામાં દ્વારા અર્પણ કર્યા.
આ શાસનપટ્ટિકામાં ઉજ્જયનીમાં સંવત ૧ ચૈત્રસુદ ૧ ગુરૂવારના દિવસે લાટ દેશીય મહાક્ષપટલિક પ૨માહંત શ્વેતામ્બ૨ ઉપાસક, બ્રાહ્મણ ગૌતમનાં પુત્ર કાત્યાયન પાસે રાજાએ લખાવી.
જે દિવસે કુંડગેશ્વ૨ ઋષભદેવ પ્રગટ થયા તે દિવસથી માંડી સર્વાત્મથી મિથ્યાત્વનો ઉચ્છેદ કરી સર્વે જટાધારી વિ. દાર્શનિકોને શ્વેતામ્બર બનાવીને મિથ્યાદષ્ટ દેવ ગુરૂને છોડી સંપૂર્ણ પૃથ્વીને જનમુદ્રાથી અંકિત કરી.
ત્યા૨પછી પ્રસન્નચિત્તવાળા શ્રી રિદ્ધિસેન દિવાકરસૂરિ બોલ્યા : 'હે રાજન્ ! ૧૧૯ વર્ષ પૂર્ણ થયે છતે તારા જેવો કુમારપાલ થશે.
એ પ્રમાણે કુંડગેશ્વ૨ યુગાદિ દેવ સર્વ જગતને પૂજ્ય ખ્યાતિ ને પામ્યા. આ કુંડગેશ્વ૨ - દેવનો મનોહ૨ કલ્પ જેવી રીતે સાંભળ્યો, તેવી રીતે જિનપ્રભસૂરિએ ૨ચ્યો.
હર્ષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org