________________
૪ શ્રી કુંડગેશ્વર નાભેયકલ્પ
સિંહસેનદિવાકરસૂરિ ગુપ્ત વેષે દર વર્ષે ફરી ઉજ્જૈનનાં કુંડગેશ્વર મંદિરમાં આવી લિંગ સામે પણ કરી સુઈ ગયા. એ વખતે પુજારીઓ મારે છે અમારા દેવની સ્તુતિ કેમ નથી કરતા. એ વખતે જોગી સ્તુતિ કરે લિંગભેદ થવાથી અંદરથી ઋષભદેવની પ્રતિમા નિકળે. જોગી પણ સાધુવેષમાં રાજાને ધર્મલાભ આપે. વિક્રમરાજા ખુશ થઈ ૧ કરોડ સોનામહોર સાધુને ચરણે ધરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org