________________
(૧૭)
શ્રી સમવસરણ રચના કલ્પ: નીકળેલી વાણી ભગવાનની તેમનાં કાનોમાં સાધારણ રૂપથી સંભળાઈ જાય છે. તો પણ તેમનાં કાન નિવૃત્ત નથી બનતાં |૨લા - શીત, ઉષ્ણ, ભૂખ, ત૨શ, પરિશ્રમ અને ભયની અવગણના કરતાં ભગવાન જે કહે છે તે સંપૂર્ણ આયુ સુધી સાંભળવાની ઈચ્છા રાખે છે. ||30||
સાડાબા૨ લાખ વૃત્તિદાન અને સાડાબાર કોડ પ્રીતિદાન ચક્રવર્તીનું હોય છે. ૩
એજ પ્રમાણે આટલા પ્રમાણવાળી ચાંદી વાસુદેવ દાનમાં આપે છે. અને મંડલીક રાજાઓ સાડાબા૨ હજા૨ જેટલું દાન આપે છે. ||શા
બીજા પણ શેઠિયા આદિ ભંત વૈભવનાં અનુરૂપ જિનેશ્વ૨નાં આગમને નિયુક્ત પુરૂષ દ્વારા સાંભળીને અથવા નહિ જોડેલાં પુરૂષને દાન આપે છે. 133
રાજા અને રાજાનો મંત્રી તેઓની ગેરહાજરીમાં શ્રેષ્ઠ દેશમાં કોઈ દુર્બલ અખંડિત પૂજા યોગ્ય આઢક પ્રમાણ શાલ તોડ્યા વિના અખંડ ફ઼ળકની જેમ બંલિમાં કરાય છે. તે જ બલિમાં દેવતાઓ પણ ગંધાદિને નાંખે છે. ||૩૪||3પા. - પૂર્વદ્વા૨થી એક સાથે બલિપ્રવેશ કરાય છે. ત્રણ ગણાં આગળનાં દેવતાઓને અપાય તેનો અડધો બીજા દેવતાઓને અપાય છે. આ બલિ સર્વ રોગોને નાશ કરે છે. અને છ મહીના સુધી નવો રોગ થતો નથી. |3||૩૭ી. - રાજોપનીત સિંહાસન અને પાદપીઠ ઉપર બેસી મોટા ગણધર અથવા બીજા ગણધરો બીજા પ્રહરમાં દેશના આપે છે. ZિI
આ રામવા૨ણ ૨ચનાનો કલ્પ, સૂત્રનાં અનુસારે સંક્ષેપ ઉદ્દેશથી જિનપ્રભસૂ૨ વડે લખાયેલો છે. આને ભણવો જોઈએ.
શરૂઆતથી માંડી સર્વ કલ્પોમાં અનુષ્ટપુ શ્લોક સંખ્યા 3ર00 થઈ. શ્રી ધર્મઘોષ સૂરેએ પણ આ સમવસરણ ૨ચના સ્તવનરૂપે કહ્યું છે !
UKARAN
IiEJ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org