________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૧૬૯
ઉંચો ધ્વજ, ર્માણતો૨ણ, અષ્ટમંગલ, પૂર્ણકળશ, માળા, પુતળીયો, છત્ર અને ધૂપટિકા દરેક દ્વા૨ ૫૨ હોય છે. ||૧૪]I
સુવર્ણ-શ્વેત-લાલ-શામલ વર્ણવાળા વૈનિક, વ્યંત૨, જ્યોતિષ, ભવનúત દરેક દ્વા૨ ૫૨, ૨ત્નનાં કિલ્લા ૫૨ પૂર્વાદિ પ્રતિહારો રહેલાં છે. [૧૫]ા
જય, વિજય, જયંત અને અપરાજિત અનુક્રમે ગૌ૨, લાલ, સુવર્ણ અને નીલવર્ણવાળી, દેવી વાઘયુક્ત અને કંદોરા વાળી પૂર્વક્રમ વડે સોનાનાં ગઢમાં રહે છે.
]|૧||
જટા-મુગુટથી મંડિત તુંબ૨૦-ખટ્યાંગ-પુરૂષ, શ્રીમાળી બહા૨નાં ગઢનાં દ્વા૨ ૫૨ બંને બાજુ દરેક કિલ્લાની પાસે રહેલાં છે. ||૧|ા
બહા૨નાં કિલ્લા ઉ૫૨ વાહનો અને બીજા ગઢમાં શત્રુ પણ મિત્ર ભાવને પામેલાં તિર્થન્ચો બેચે છે. આ બધા રત્નગઢની બહા૨ ર્માણમય છંદમાં બેસે છે. [૧૮]]
બહા૨નાં ગઢની મધ્યે બે-બે ગોલ વાવડી રહેલી છે. અને સમચતુ૨સ્ત્ર સમવસ૨ણમાં એક એક વાવડી ખૂણામાં ૨હેલી હોય છે. ૧૯લા
તીર્થંકરનાં ચ૨ણ કમળમાં પડતાં એવા દેવો ઉડુ આસનમાં બેસી કલકલ શબ્દથી સિંહનાદને કરે છે. ||૨0||
ચૈત્યવૃક્ષ-પીઠછંદ-આપન-છત્ર-ચામ૨ વગેરે જે પણ ક૨વા યોગ્ય છે તે વાણવ્યંત૨ ક૨ે છે. [૨૧]]
આ પ્રમાણે સમવસ૨ણમાં સાધા૨ણ ૨ીતે જાણવું અને જ્યાં ઋદ્ધિવંત દેવ આવે છે ત્યાં તે એકલો પણ સમવસણ રચી શકે છે. બીજાઓની ભજતાથી [૨]]
પૂર્વદિશાથી પશ્ચિમ દિશામાં અવગાહન કરતા બે-બે કમળો ભગવાનનાં ચ૨ણ કમળમાં આવે છે. અને બીજા પણ સાત કમળો ભગવાનનાં માર્ગમાં આવે છે. ||૩||
દક્ષિણ-પશ્ચિમ અને ઉત્ત૨ ત્રણે દિશામાં દેવતાએ કરેલાં ભગવાનનાં પ્રતિબિંબો હોય છે. જ્યેષ્ઠ ગણધ૨ અને બીજા દક્ષિણ પૂર્વ દિશામાં નજીક બેસે છે. ||૨૪||
જિનેશ્વરોનાં તે પ્રતિબિંબો ત્રણે દિશામાં દેવો વડે કરાયેલાં હોય છે. અને જિનેશ્વરનાં પ્રભાવથી તે પ્રતિબિંબો પણ જિનેશ્ર્વ૨ સ૨ખાં રૂપવાળા હોય છે. [૨૫][
ઉભા થયેલાં મહદ્ધક દેવો નમસ્કા૨ ક૨ે છે અને બેઠેલાં પણ પ્રણામ કરે છે. તેમને કષ્ટ, વિકથા, ભય અને ૫૨૨૫૨ ઈર્ષ્યા ભાવ હોતો નથી. [૨૬]
ભગવાન સાધારણ શબ્દ વડે તીર્થને પ્રણામ કરી યોજનગામી વાણીથી સંજ્ઞી જીવોને ઉપદેશ આપે છે. [૨૭]|
જે સાધુ વડે પહેલાં ક્યારેય સમવસરણ દેખાયું નથી તે સાધુ બા૨ યોજન દૂરથી પણ જલ્દીથી આવે છે. ||૨૮||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org