________________
@ શ્રી ઢીંપુરી તીર્થ કલ્પ છ
આચાર્યશ્રી સુસ્થિતસૂરિ પાસે વંકચૂલ ચાર નિયમ લે છે. (૧) અજાણ્યા ફળ ખાવા નહિ.
(૨) કોઈનો ઘાત કરતાં સાત-આઠ ડગલાં પાછળ ખસીને કરવો.
(૩) રાજાની પટરાણી સાથે રતિ-ક્રીડા ન કરવી.
Jain Education International
(૪) કાગડાનું માંસ ખાવું નહિ.
૦ સાધુના ઉપદેશથી વંકચૂલ ધર્મપ્રેમી બની ચર્મણાવતી નદીનાં કિનારે શ્રી મહાવીરસ્વામીનું ભવ્ય જિનાલય બનાવી ઢીંપુરી નામે તીર્થ પ્રસિદ્ધ કરે છે.
For Private & Personal Use Onl
www.jainelibrary.org