________________
૧૪૮)
( કોટિશીલા તીર્થ છે ઉપૂર્વાચાર્યોએ કાંઈક વિશેષ પણ કહ્યું તે આ પ્રમાણે – એક યોજન લાંબી પહોળી દશાર્ણ પર્વતની પાસે કોટિ શીલા છે. જ્યાં આગળ છે જિનેશ્વ૨નાં શાસનમાં અનેક ક્રોડ મુનિઓ સિદ્ધ થયેલાં II૧૫ll
શાંતિનાથ ભગવાનના પ્રથમ ગણધર ચકાયુધ અનેક સાધુઓથી પરિવરેલાં મોક્ષે ગયા અને બત્રીસ યુગો સુધી (૩૨ પેઢી) ત્યાર પછી અનેક સંખ્યાતા ક્રોડ મુનિવરો સિદ્ધ થયેલાં ||૧૬).
શ્રી કુંથુનાથ ભગવાનના શાસનમાં સંખ્યાતા ક્રોડ મુનિઓ ૨૮ યુગ સુધી અને અ૨નાથ ભગવાનના શાસનમાં ચોવીશ યુગ સુધી બા૨ ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં છે. ||વણી.
શ્રી મલ્લીનાથ ભગવાનનાં શાસનમાં વીશ યુગ સુધી છ કોડ સાધુઓ મુનિસુવ્રત ૨સ્વામી ભગવાનનાં શાસનમાં ત્રણ ક્રોડ સાધુઓ Íમનાથ ભગવાનના શાસનમાં એક ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં તેથી કોટિશીલા કહેવાઈ ||૧૮||
છત્ર, મરતક, ગ્રીવા, વક્ષસ્થલ, પેટ, કેડ, સાથલ અને જાનુ સુધી કોઈ પણ રીતે વાસુદેવ વડે લવાઈ ||૧||
આ કોટિશીલા તીર્થ ત્રણે ભુવનનાં માણસોને શાંતિ આપના૨ થાઓ. સુ૨-૧૨ ખેચરોથી પૂજીત ભવ્ય જનોનાં કલ્યાણને કશે ||૨||
A સમી
૧. 'પઉમર્ચાર ૪૮૬-૧૯ કોટિશિલા સિંધુદેશમાં સમેતશિખ૨ પાસે હોવાનું જણાવ્યું છે. સિંધુદેશનું
તી૨મુક્ત (તિ૨હત) તીર્થ સ્થળ હોવાનું કેટલાક માને છે. રાજગૃહીની કાલ શિલા એજ કોટિશિલા હોવાનું કેટલાક માને છે. જૈન સાહિત્ય ઔ૨ ઈતિહાસ, નાથુરામ પ્રેમી પૃ.૪૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org