________________
૧૪૨)
( શ્રી મહાવીર ગણધર કલ્પઃD (૧૮) લબ્ધિઓ - સર્વે ગણધરો સર્વ લંબ્ધથી સંપન્ન હોય છે તે આ પ્રમાણે - બુદ્ધિ ૧૮ પ્રકારે કેવલજ્ઞાન, અર્વાધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન, બીજબુદ્ધિ, કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારણી, શંભાશ્રોતોલંબ્ધ, દૂરના (પદાર્થ)ને સ્વાદ ક૨વાનું રામાણ્ય, દૂરને સ્પર્શ ક૨વાનું સામર્થ્ય, દૂ૨નું દર્શન કરવાનું સામર્થ્ય, દૂરને સૂંઘવાનું સામર્થ્ય, દૂરના સાંભળવાનું સામર્થ્ય, દશપૂર્વી, ચૌદપૂર્વી અષ્ટાંગ મહાનિમિત્તનું સામર્થ્ય, પ્રજ્ઞાપણું, પ્રત્યેક બુદ્ધપણું, વાદીપણું.
ક્રિયાવિષયકર્તાબ્ધ બે પ્રકારની - ચારણ લંબ્ધ, આકાશગામિની લંબ્ધ.
વૈક્રિયíબ્ધ અનેક પ્રકારની – અણમા, મહિમાં, લંધમાં, ગરિમા, પત્તિ, પ્રકામિત્વ, ઈશિત્વ, અપ્રતિઘાત, અંતર્યાન, અદશ્ય થવાની શંક્ત, કામરૂપિપણું, ઈચ્છામુજબ રૂપ બનાવવાની શંત ઈત્યાદિ.
તપતિશય લંબ્ધ સાત પ્રકા૨ની ઉગ્રતપપણું, દિવ્યતાપણું, મહાતપપણું, ઘોરતપપણું, ઘો૨૫૨ાક્રમપણું. ઘો૨ બ્રહ્મચારીપણું, અઘોગુણ બ્રહ્મચારીપણું.
બલ લંબ્ધ ત્રણ પ્રકા૨ની - મનોબલ, વચનબલ, નાયબલ.
ઔષધિíબ્ધ આઠ પ્રકા૨ની - આમોર્ષધિ , ખેલોસ્સહ પ્લબ્ધ, જલોટ્સહ íબ્ધ, મલોટ્સહ Íબ્ધ, વિપ્રોષધિ Íળે, ૫ર્વોષધિ લંબ્ધ, આશીવિષ લંબ્ધ, દષ્ટિવિષ લંબ્ધ.
૨સલબ્ધ છ પ્રકા૨ની - વચન વિષત્વ, દષ્ટિવષત્વ, ક્ષીરાથવિત્વ, મધુઆશ્રવિત્વ, રૂપિઆર્શાવત્વ, અમૃતઆશ્રવિત્વ.
ક્ષેત્ર પ્લબ્ધ બે પ્રકા૨ની - અક્ષીણમહાનસત્વ, અક્ષણમહાલયત્વ, આ સર્વે લંબ્ધઓથી સંપન્ન સર્વે ગણધરો હતા.
(૧૯) આયુષ્ય-ઈદ્રભૂતિનું ૨ વર્ષ, અગ્નિભૂતિનું ૭૪ વર્ષ, વાયુભૂતિનું 90 વર્ષ, વ્યક્તભૂતિનું ૮૦ વર્ષ, આયુસુધર્માનું ૧૦૦ વર્ષ, મંડિતનું ૮૩ વર્ષ, મૌયપુત્રનું ૫ વર્ષ, અર્થાપતનું ૭૮ વર્ષ, અચલબ્રતાનું ૭૨ વર્ષ, મેતાર્યનું ૬૨ વર્ષ, પ્રભાસનું ૪૦ વર્ષ
(20) સર્વે ગણધરો એક મહીનાનું પાદપોગામન અનશન સ્વીકારીને ૨ાજગૃહી નગરીનાં વૈભાર પર્વત ઉપ૨ મોક્ષે ગયેલા. પહેલાં અને પાંચમાં ગણધર છોડીને બાકીના નવ ગણધરની વી૨પ્રભુ જીવતે છતે મોક્ષે ગયેલાં, ગૌતમ અને આર્યરાધર્મા વીપ્રભુના નિર્વાણપછી નિર્વાણ પામે છે તે મોક્ષમાં ગયા.
પ્રવચનરૂપી આંબાના વનમાં વસંતઋતુ ૨ામાન શ્રેષ્ઠ માણસો વડે નામ લેવાં યોગ્ય ગૌતમસ્વામી આદિ ગણધો મારા મોટા ઉદયને કશે.
જે માણસ પ્રકા મન વડે આ ગણધર કલ્પને સવા૨માં ભણે છે તેને હંમેશા કલ્યાણની પરંપરા હસ્તગત થાય છે.
વિક્રમ સંવત ૧૯૩૮માં શ્રી જિનપ્રભસૂરિ વડે જેઠ સુદ પાંચમના દિવસે કરાયેલો. આ ગણધરકલ્પ લાંબા સમય સુધી જય પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org