________________
શ્રી મહાવીર પણ ઘર કલ્પ:
જાતિથી બ્રાહ્મણ એવાં શ્રી વી૨પ્રભુનાં અગિયાર ગણધર ભગવંતોને નમસ્કાર કરીને તે ગણધરોનાં કલ્પને સંક્ષેપથી આગમનાં અનુશારે કહીશ.
નામ, સ્થાન, પિતા, માતા, જન્મનક્ષત્ર, ગૌત્ર, ગૃહસ્થપર્યાય સંશય, વર્તાદેન, નગ૨, દેશકાલ, વ્રતર્ધા૨વા૨, છાર્થ અને કેવલ પર્યાયમાં વર્ષ સંખ્યા, રૂપ, ર્લાબ્ધ, આયુષ્ય, મોક્ષ અને તપ એ પ્રમાણે દ્વારોને કહીશ.
(૧) ગણધરનાં નામ – ઈદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધર્માસ્વામી, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ.
(૨) ઈન્દ્રભૂતિ આ ત્રણ ભાઈઓ મગધ દેશનાં ગોબર ગામમાં ઉત્પન્ન થયેલાં વ્યકત અને સુધર્માસ્વામી બે કોલાણ ગામમાં, મંડિત અને મૌર્યપુત્ર આ મૌર્યક ગામમાં, અર્થાપિત મિથિલા નગરીમાં અને અચલભ્રાતા કૌશલ્યા ગામમાં, મેતાર્ય વચ્છ દેશનાં તંગીયાનગરીમાં અને પ્રભાસ રાજગૃહી નગરીમાં જન્મ પામેલ.
(3) ઈન્દ્રભૂતિ આદિ ત્રણે ભાઈના પિતા વસુભૂતિ વ્યક્તિનાં પિતા ધર્નામિત્ર આર્યસુધર્માના પિતા ધમિલ, મંડિતનાં ધનદેવ, મૌર્યપુત્રનાં પિતા મોરિક, અકંપિતના પિતા દેવ, અચલભ્રાતાનાં પિતા વસુ, મેતાર્યનાં પિતા દત્ત, અને પ્રભાસનાં પિતા બલ હતા.
(૪) ઈન્દ્રભૂતિ ત્રણે ભાઈની માતા પૃથ્વી, વ્યકતની વીરૂણી, સુધર્માની ભઢિલા, મંડિતની વિજયદેવી, મૌર્યપુત્રની પણ વિજયદેવી, કા૨ણ કે જ્યારે ધનદેવ પ૨લોકમાં ગયો ત્યારે મૌર્યપુત્રે ગ્રહણ કરી હતી અને તે દેશમાં વિધવા વિવાહ વિરોધ હતો. અર્થાપતની જયંતી, અચલભ્રાતાની નંદા, મેતાર્યની વરૂણદેવી અને પ્રભાસની અતિભદ્રા છે.
(૫) નક્ષત્ર - ઈન્દ્રભૂતિને જ્યેષ્ઠા, અગ્નિભૂતિને કાર્તિક, વાયુભૂતિ, ને સ્વાતિ, વ્યક્તને શ્રવણ, સુધર્મારસ્વામીને ઉત્તરાફાલ્ગની મંડિતને મઘા, મૌર્યપુત્રને મૃગશિર, અકંપિતને ઉત્તરાષાઢા, અચલભ્રાતાને મૃર્ગાશર, મેતાર્યને અંગ્વની અને પ્રભાસને પુષ્યનક્ષત્ર છે.
(૬) ઈન્દ્રભૂતિ આદિ ત્રણે ભાઈઓ ગૌતમ ગોત્રવાળા, વ્યક્ત ભારદ્વાજ ગોત્રવાળા, સુધર્મ-અંગ્રવૈશ્યાયન ગૌત્રવાળા મંડિત વશિષ્ઠ ગૌત્રવાળા, મૌર્યપુત્ર કાશ્યપ ગૌત્રવાળા અર્થાપત ગૌતમ ગોત્રવાળા, અચલભ્રાતા હૉંગ્સ ગૌત્રવાળા, મેતાર્ય અને પ્રભાસ કૌડિન્ય ગૌત્રવાળા હતા.
(૭) ગૃહસ્થપર્યાય - ઈન્દ્રભૂતિનો ૫૦ વર્ષ, અંગ્રભૂતિનો ૪૬ વર્ષ, વાયુભૂતિનો ૪૨ વર્ષ, વ્યક્તિનો ૫૦ વર્ષ, સુધર્મારસ્વામીનો ૫૦ વર્ષ, મંડિતનો પ૩ વર્ષ, મૌર્યપુત્રનો ૬૫ વર્ષ, અર્થાપતનો ૪૮ વર્ષ, અચલભ્રાતાનો ૪૬ વર્ષ, મેતાર્યનો ૩૬ વર્ષ, પ્રભાસનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org