________________
વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ
૧૩૫) અને એ સાપને નોળીયા એ ઉઠાવીને ભૂમિ ૫૨ નાંખ્યો. નોળીયો સાપને જ્યારે પકડી ૨હ્યો હતો. ત્યારે ચંદન ઘો વડે નોંળયા ઉપ૨ આક્રમણ કર્યું. નોળીયા ને વશ થયેલો પણ સાપ ચિત્ક૨ા ક૨તાં એવાં દેડકાને ખાતો હતો તે જોઈને જયઘોષ પ્રતિબોધ પામ્યો.
ત્યાં દીક્ષા લઈને એક શત્રવાળી પ્રતિમાને સ્વીકારી વિચરતાં ફરી આ નગરીમાં આવ્યા, માલખમણનાં પા૨ણે યજ્ઞ પાટકમાં પ્રવેશ કર્યો. ત્યાં ભિક્ષા નહિ આપવાની ઈચ્છાવાળા બ્રાહ્મણોએ નિષેધ કર્યો.
તેથી શ્રુતમાં કહેલી ચર્ચાને ઉપદેશાને ભાઈ અને બ્રાહ્મણોને પ્રતિબોધ પમાડ્યો. વિજયઘોષે વિરક્ત થઈને દીક્ષા લીધી બંને ભાઈ મોક્ષમાં ગયા.
આ જ નગ૨માં નંદ નામનો નાવિક નાવનાં ભાડાને લેવાની ઈચ્છાવાળો ધર્મરૂચિ મુનિને હેરાન કરીને, તે મુનિનાં હુંકાર વડે ભસ્મીભૂત થયેલ મરીને સભામાં (ગોળી) પછી ગંગાનાં તીરે કંસ, અને પછી અંજનગ૨ ૫૨ સિંહ અનુક્રમે થઈને તે જ અણગા૨ની તેજલેશ્યા વડે મરીને આ જ નગરીમાં બાળક થયો. ત્યાં જ મ૨ણ પામીને આ જ નગરીનો રાજા થયો. જાતિ સ્મરણનાં જ્ઞાન વડે જાણી દોઢ શ્લોકની સમસ્યા બનાવી. એક વખત ત્યાં સમસ્યાને પૂ૨વા દ્વારા તે અણગા૨ને આવેલાં જાણીને અભય યાચના પૂર્વક માફી માંગીને ૨ાજા અરિહંતનો પરમભક્ત થયો. અનુક્રમે ધર્મચિ મોક્ષે ગયો.
તે સમસ્યા આ પ્રમાણે – ગંગામાં નંદ નાવિક, સભામાં ગરોળી, ગંગાનાં તીરે હંસ,
અંજન પર્વત ઉપ૨ સિંહ, વારાણસીમાં બાલક, ત્યાં જ રાજા થયો. (૨મસ્યાની પૂર્તિ) “એઓને ઘાત કરવાવાળો જે છે તે જ અહીં આવ્યો છે.'
આ જ નગરીમાં સંવાહન રાજાને હજા૨થી અધિક કન્યા થયે છતે પણ બીજા રાજાની જોનાથી નગરી ઘેાયે છતે ૨ાજ્યલક્ષમીનું ગર્ભમાં રહેલાં પણ અંગવીરે ૨ક્ષણ કર્યું.
આ જ નગરીમાં મૃતગંગાના તીરે જન્મ પામેલા બલ નામનાં માતંગ જાતિનાં ઋષિ હિંદુક ઉદ્યાનમાં રહ્યા. ગંડીતિંદુક નામના યક્ષને ગુણના સમૂહ વડે આકર્ષિત થયો. કૌશલિ રાજાની પુત્રી ભદ્રા મલથી ખરડાયેલા અંગવાળા તે ઋષિને દેખીને પોકાર કર્યો તેથી તે યક્ષ વડે ભદ્રા અંર્ધાષ્ઠિત અંગવાળી ક૨ાઈ અને તે જ યક્ષ મુનિનાં શરીરમાં સંક્રમીને ભદ્રાને પરણ્યો. મુનિએ છોડી દીધી. તેથી રૂદ્રદેવ વડે યક્ષ પત્ની કરાઈ. માસખમણનાં પા૨ણે ભિક્ષા માટે આવેલાં માતંગ મુનિનો બ્રાહ્મણોએ ઉપહાસ અને કર્થના કરી ત્યારપછી તે મુનિને દેખીને ભદ્રા ઓળખી ગઈ અને બધાને પ્રતિબોધિત કર્યા બ્રાહ્મણોએ તે ઍનિને ખમાવ્યા. અજાપાનદ વહોરાવ્યા. દેવતાઓ વડે ગંધોદકની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, ઇંદભનો નાદ અને વસુધારાની વૃષ્ટિ કરાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org