________________
=
શ્રી વારાણસી કલ્પ છે
Y
વરણા અને અસિ નામની બે નદી ભેગી થવાથી વારાણસી નગરી બની. જયઘોષ ગંગામાં સ્નાન કરતા ચંદન ઘો નોળીયાને, નોળીયો સાપને, સાપ દેડકાને ખાતા જોઈ વૈરાગ્ય પામી દીક્ષા લઈ મોક્ષે ગયો.
www.jainelibrary.org
For Private & Personal Use Only
આ જ નગરીમાં હરિશ્ચંદ્ર, સુતારાદેવી, રોહિતા સત્વની પરીક્ષા માટે સ્માશાન આદિ ભૂમિનાં રક્ષણ માટે રહ્યા હતા.
Jain Education International