________________
(૧૩૦)
શ્રી પાટલિપુત્ર કલ્પ કારચેલાં હૃદયવાળા માણસોનાં મુખથી અરે ! આ તો ગુણને અનુરૂપ રૂપવાળા નથી એ પ્રમાણે સંલાપોને સાંભળીને અનેક લંબ્ધવાળા ૨સ્વભાવિક અનુપમ રૂપને વિક્ર્વીને સોનાનાં શહચપત્ર ઉપર બેસીને દેશનાને આપી રાજદ જનતાને ખુશ કરી.
તે જ નગ૨ની મધ્યે આંતશય પ્રભાવવાળા (માતૃદેવતા) કુળદેવી હતાં. તેનાં અનુભાવથી બીજા દુરાગ્રહીઓ પણ તે નગ૨ને ગ્રહણ કરવા માટે શકયમાન ન થયાં. પછી ચાણકયનાં વચનથી માણશો વડે માતૃદેવતાને ઉપાડયે છતે ચંદ્રગુપ્ત અને પર્વતકે તે નગરી ગ્રહણ કરી.
એ પ્રમાણે અનેક પ્રકા૨નાં ઉત્તમ અવદાતોનાં ભંડાર રૂપ તે નગ૨માં અઢા૨ વિધા, સ્મૃતિ, પુરાણમાં અને બોત્ત૨ કલામાં, ભ૨ત-વાત્સાયન-ચાણક્ય સ્વરૂપ ત્રણ ૨ામાં, મંત્ર-તંત્ર-યંત્રમાં, ૨ાવાદ-ધાતુ-ર્નાિધિવાદ, અંજન-ગુટિકા-પાદપ્રક્ષેપ-૨ત્નપરીક્ષાવાસ્તુવિધા-પુરુષ-સ્ત્રી-હાથી-ઘોડા-બળદ-વૃષભાદનાં લક્ષણ પ્રતિપાદક અને ઈન્દ્રજાલાદ સ્વરૂપ જણાવના૨ ગ્રન્થોમાં અને કાવ્યોમાં નિપુણતાવાળાં તેના પ્રકા૨નાં પુરૂષો સવા૨માં કીર્તન ક૨વા યોગ્ય - નામ લેવા યોગ્ય અનેક હતાં.
તે જ નગ૨માં આર્યરક્ષિત પણ ચૌદ વિધાનો અભ્યાસ કરીને દશપુરમાં આવ્યા હતા.
ત્યાં એવાં પ્રકારનાં ધનાઢય વસતા હતા કે હજા૨ યોજન સુધી જેટલાં હાથીનાં પગલાં પડે તે દરેક પગલાંને હજા૨ સોનામહોરથી પૂ૨વા માટે શક્તિમાન હતાં.
અને બીજા ધનાઢય એવા હતા કે આઢક (પ્રમાણ) તેલ વાળે છતે ઉગીને જેટલાં તલો સાથે તેટલાં તલ પ્રમાણ હજા૨ સોનામહો૨ એનાં ઘ૨માં હતી.
બીજાપણ વર્ષોનાં પ્રવાહથી પર્વતની નદીનાં પૂરને એક દિવસમાં ઉત્પન્ન થયેલાં ગાયનાં માખણ દ્વારા ભીંતને ૨ચીને અટકાવવા માટે Íક્તમાન હતાં.
બીજાપણ જાત્યવંત નવા ઘોડાનાં બચ્ચાનાં ઢંઘ પ્રદેશના ઉદ્ધાર કરેલા વાળ વડે પાર્ટીલપુત્રને ચારે બાજુથી ઘેરવા માટે શક્તિમાન હતાં.
બીજાનાં ઘરમાં બે શાલિન હતાં એક સાલ નવા નવા શાલીબીજને આપતી હતી. બીજા ગઈભિક નામની શાલિ વારંવાર કાપવા છતાં ઉગતી હતી.
ગૌડ દેશનાં ભૂષણ સમાન પાટલિપુત્રનાં કલ્પને આગામાનુસા૨ શ્રી જિનપ્રભસૂરિએ ૨ચ્યો.
૧. પાટલીપુત્ર આજે બિહા૨નું પાટનગ૨ પટણા છે. અહીં બે શ્વેતાંબ૨ જિનાલય અને પાંચ દિગમ્બરીય
અને ગુલજા૨બાગ મહોલ્લામાં શ્રેષ્ઠ સુદર્શન અને આર્ય સ્થૂલભદ્રજીના સ્મા૨ક છે. (તીર્થદર્શન ખંડના પૃ. ૪૮-પ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org