________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૯) ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત અનુવાદગ્રંથમાં અમે અનેક સ્થળે ટિપ્પણો લખવા આ પુસ્તકનો ઉપયોગ કર્યો છે. એ માટે અમે લેખક-પ્રકાશકના આભારી છીએ.
પ્રાંતે આ ગ્રંથનું વાંચન કરી વાચકો સહુ તીર્થ-વિષયક ઈતિહાસ આંદોની જાણકારી મેળવે, તીથની યાત્રા ક૨વાની ભાવના દઢ કરે, તીર્થની આશાતનાથી દૂ૨ ૨હે અને શમ્યગુદર્શનને નિર્મળ કરે. પરંપરાએ શાશ્વત સુખને પામે એ જ અભિલાષા !
સંવત ૨૦૫૫, સાંચોર (સત્યપુરતીર્થ) આ. મુનિચંદ્રસૂરિ વિ.સં.૨૦૫૫ ભાદરવા વદ ૧૨ પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિનેય શ્રીતપાગચ્છ જૈન ધર્મશાળા
પૂ.મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.સા.ના શિષ્ય તપાવાસ સાંચો૨
આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ જિ. જાલોર (રાજ.) પીન-૩૪30૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org