________________
ર શ્રી પ્રતિષ્ઠાનાપુરાધિપતિ કલ્પ છ
બાવન હાથ પ્રમાણવાળી શિલા શૂદ્રકે ઉપાડીને ઊંચી કરી તેથી તેનાં ત્રણ ટુકડા થયા. પહેલો ટુકડો – ત્રણ યોજન દૂર પડયો.
બીજા ટુકડો - નાગ સરોવરમાં પડયો. ત્રીજો ટુકડો પોળ પાસે પડયો.
રાજાએ ખુશ થઈ તે શૂદ્રકને (સાતવાહનને) નગર રક્ષક બનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org