________________
દિ શ્રી શુદ્ધદન્તી સ્થિત પાર્શ્વનાથ કલ્પ ફ્રિ
|OID
_
આ. વિમલસરિને સ્વપ્ન આવવાથી ભોંયરામાં રહેલી પ્રતિમાં શ્રાવકો પાસે બહાર કઢાવે છે. ભવ્ય જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવે છે. ઘણાં સમય પછી નગરી ઉજ્જડ થવાથી તુકર્ક લોકો આવી પ્રભુનાં મસ્તકને ઉડ઼ાડી દે છે.
Jain Education International
For Private & Persona Use Only
www.jainelibrary.org