________________
ઉર શ્રી કપર્દિયક્ષ કલ્પ દિ
કપર્દિ પાસે બે સાધુ ચોમાસા માટે વસતિ માંગે છે. ચૌમાસા પછી વિહાર વેળાએ સાધુ ભડકપર્દિને નવકારમંત્ર શીખવી દરરોજ શત્રુંજયની દિશા તરફ પ્રણામ કરવાનો નિયમ આપે છે.
ઘરમાં ઝઘડો થતાં કપર્દિ હાથમાં મદિરાપાત્ર લઈ નીકળી જાય છે. - શત્રુંજયમાં વૃક્ષ નીચે મદિરા પીએ છે ત્યાં સાપનું ઝેર પડવાથી મદિરા પાત્ર ફેંકી અનશન કરી શત્રુંજયને યાદ કરતો કપર્દિ યક્ષ બન્યો.
તેની પત્ની પણ ત્યાં જ મરણ પામી તેનાં વાહન રૂપે હોથી બને છે યાe & Personal Use Oly Jan Education Thternational
www.jainelibrary.org