________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
(૧૦૩) દેખાયી. માત્ર નખનાં ભાગમાં અને અંગુઠામાં જરા સાધારણ ડાઘ હતા. પૂજા કરનારાઓ ખુશ થયા. પહેલાંની જેમ પૂજા કરતાં થયા. ચારે દિશાના સંઘો આવવા લાગ્યા. તે સંઘો જાત્રા મહોત્રાવને કરે છે. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ચમત્કા૨ ક૨વાવાળા માહામ્યના ભંડા૨ હતા.
આ પ્રમાણે હરેકંખી નગરમાં પ્રતિષ્ઠિત થયેલાં પાર્શ્વનાથનો આ કલ્પ સંક્ષેપથી શ્રી જિનપ્રભસૂરિ વડે કરાયો.
નાકારવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org