________________
૧૦૦
શ્રી નાસિક્યપુર લ્પઃ
એ પ્રમાણે આ ૨ામનો ઉદ્ધાર નાસિકપુર નામ પ્રસિદ્ધ થતાં થયો. કાલાંતરે આ પુણ્યભૂમિને જાણીને મિથિલા નગરીથી જનકરાજા આવ્યો. તેનાં વડે ત્યાં દસ યજ્ઞ કાયા. તેથી જનકથ્થાન એ પ્રમાણે નગર પ્રસિદ્ધ થયું.
એક વખત જનકસ્થાન નગ૨માં શુક્રમહાગ્રહની પુત્રી દેવયાની ૨મતી ૨મતી દંડક ૨ાજા વડે જોવામાં આવી. પવતી હોવાથી બલાત્કારે તેના શીલનો ભંગ કર્યો. તે સ્વરૂપને જાણી શુક્ર મહાગ્રહે રોષથી શાપ આપ્યો. ‘આ નગ૨ દંડક૨ાજા Áહત સાત દિવસની અંદ૨ ભસ્મીભૂત થશે.' તે નારદ ઋષિએ જાણ્યું અને દંડક૨ાજાને કહ્યું. તે વૃત્તાંત ને સાંભળીને ઘભ૨ાયેલાં દંડકરાજાએ બધા માણસોની સાથે ચંદ્રપ્રભ સ્વામીનું શ૨ણ સ્વીકાર્યુ. અને છૂટી ગયો. તે દિવસથી યજ્ઞ સ્થાન ‘જણથાણ' (જનસ્થાન) એ પ્રમાણે તે નગરનું નામ પ્રસિદ્ધ થયું.
એ પ્રમાણે પ૨તીર્થિકો પણ જે તીર્થનાં માહાત્મ્યને વર્ણવે છે તે તીર્થને રિહંતનાં ભક્તો કેમ ન વર્ણવે ?
એ દર્શમયાન દ્વાપરયુગમાં પંડુરાજાની પત્ની કુંતી દેવીનો પ્રથમપુત્ર યુધિષ્ઠિરે ચંદ્રપ્રભસ્વામીનાં ચૈત્યને જીર્ણ દેખીને તેનો ઉદ્વા૨ કરાવ્યો. અને પોતાનાં હાથે ત્યાં બિલ્વવૃક્ષ વાવ્યું. તેનું કુંતી વિહાર એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું.
આ બાજુ દ્વૈપાયન ઋષ વડે દ્વારિકા નગરી બાળી નંખાઈ. ત્યારે ક્ષીણ પ્રાય: થયેલા યાદવવંશમાં વ્રજકુમા૨ નામનો યાહ્વર્થાત્રય હતો. તેની પત્ની ગર્ભવતી હતી. તે પત્નીએ દ્વારિકા બળતી હતી ત્યારે ઘણી ભક્ત પૂર્વક દ્વીપાયન ઋષિ પાસેથી છુટકા૨ો મેળવીને શ્રીચંદ્રપ્રભ સ્વામીને શરણે આવી.
ગર્ભસમય પૂર્ણ થયો. ત્યાં જ પુણ્યવંત પુત્રને જન્મ આપ્યો. દૃઢપ્રહા૨ી એ પ્રમાણે તેનું નામ કર્યુ. અને બાલભાવને ઓળંગી યૌવનવયને પામેલો તે મહારથી થયો. એકલો પણ લાખો સુભટોની સાથે યુદ્ધ કરવાં સમર્થ થયો.
એક વખત ચો૨ે વડે ત્યાં ગાયો હ૨ણ ક૨ાઈ. તે સર્વે ગાયોને એકલા હાથે દૃઢપ્રહા૨ીએ ચોરોને જીતીને પાછી વાળી. તેથી ઘણાં પ્રચંડ પરાક્રમવાળો દેખીને બંભર્વાદ નગરનાં લોકોએ તેને તલાક્ષક પદ આપ્યું. તેણે ચોર ડાકુઓનો નિગ્રહ કર્યો. અનુક્રમે તે દૃઢપ્રહા૨ી તેજ નગ૨ીનો મહા૨ાજા થયો.
યાદવવંશના બીજનો ત્યાં ઉદ્ધાર થયો એથી બહુમાનપૂર્વક ચંદ્રપ્રભસ્વામીનાં ભવનનો તેનાં વડે ઉદ્ધાર કરાયો. એ પ્રમાણે ત્રીજાયુગમાં ઉદ્ધા૨ થયો. એ પ્રમાણે અનેક ઉદ્ધારો ત્રણયુગમાં તે ચૈત્યનાં થયા.
અત્યારે કલિકાલમાં શ્રી શાંતિસૂરિ વડે ઉદ્ધા૨ ક૨ાવાયો. પહેલાં ખરેખ૨ કલ્યાણકટક નગ૨માં ૫૨માર્દ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. જિનભક્ત એવા તે રાજાએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org