________________
૯૮
પણ તેના હિમાને કરે છે.
શંખપુ૨માં ૨હેલી મૂર્તિવાળા કામિત તીર્થનાં જિનેશ્વરનો આ કલ્પ મારા વડે શ્રુતજ્ઞાનનાં અનુસારે લખાયો.
શંખેશ્વ૨ તીર્થનાં ધર્પત કલ્યાણકા૨ી કલ્પવૃક્ષસમાન પાર્શ્વનાથ દેવ ભવ્યાત્માઓનાં ઘ૨માં પણ સતત લક્ષ્મીને આપો.
શ્રી શંખપુર પાર્શ્વકલ્પઃ
ધ્યા
Jain Education International
૧. નાભિનંદન જિનોદ્વાર પ્રબંધ (૨ચના વિ.સં. ૧૩૯૩) માં પણ આ કલ્પની વિગતો છે. ચઉપન્ના મહાપુરુસરિયું (૨ચના વિ.સં. ૯૫) નેમિનાહરિય, ત્રિર્શષ્ટ શ.પુ.ચ. પાંડવરિત્ર (દેવપુજા સૂરિષ્કૃતમાં) શંખપુરના સ્થળે 'આનન્દપુર' વસાવ્યાનો ઉલ્લેખ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org