________________
૯૬)
(શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિ કલ્પ) ત્યાર પછી વિક્રમ વર્ષ ૮૦૨ માં અણહિલ ગોવાલમાં પરિક્ષિત પ્રદેશમાં લક્ષારામ સ્થાનમાં ચૌલુક્ય વંશના ચાવડા વંશમાં મુકતાફળ સમાન વનરાજ ૨ાજાએ પાટણ વસાવ્યું. ત્યાં આગળ વનરાજા, જોગરાજ ક્ષેમરાજ, ભૂવડ, વયસંહ, ૨ક્તાદિત્ય સામંતસિંહ નામનાં સાત રાજાઓ ચાવડા વંશમાં થયા, ત્યારપછી તે જ નગ૨માં ચૌલુક્ય વંશમાં મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણ, જયંસંહદેવ, કુમારપાલદેવ, અજયદેવ, બાલમૂલરાજ, ભીમદેવ નામના અગ્યા૨ ૨ાજાઓ થયા.
ત્યારપછી વાઘેલા વંશમાં લૂણપ્રસાદ, વીરધવલ, વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ, કર્ણદેવ રાજાઓ થયા.
ત્યા૨પછી અલ્લાઉદ્દીન સુ૨ત્રાણ ની આજ્ઞા ગુજરાતની ધરતી ઉપર પ્રવર્તી.
તે અરિષ્ટ મિસ્વામી કોઠંડી અંબિકા દ્વારા કરાયેલા સાંનિધ્યવાળા આજે પણ તે જ પ્રમાણે પૂજાય છે.
પૂર્વ પુરૂષોના મુખેથી સાંભળીને શ્રી જિનપ્રભ સૂરિવડે લખાયેલો અરિષ્ટનેમિ નામનો કલ્પ તમારા કલ્યાણ માટે થાઓ.
| ઇતિ અરિષ્ટનેમિ કલ્પઃ ||
હE3
૧. બ્રહ્માણગચ્છની ઉત્પત્તિ જીરાવલતીર્થ પાસેના વ૨માણતીર્થમાં આચાર્ય યશોભદ્રસૂરેિથી ૧૧ માં
શૈકામાં થયાનું ઈતિહાસકારો માને છે. (શ્વેતાંબ૨ શ્રમણોં કે ગચ્છો પ૨ એંક્ષિપ્ત પ્રકાશ') યતીન્દ્રસૂરિ અભિનંદન ગ્રંથ પૃ.૧૩૫-૧૬૫ સુકૃતસંકીર્તન (સર્ગ ૧) પ્રબંધ્ધચિંતાર્માણ (પૃ.૧૫) વિચારશ્રેણિ પૃ.૯ ધર્મારણ્યમહામ્ય ૬૬/૮૭૧૭ વગેરેમાં ચાવડાઓની વંશાવલી ભિન્ન રીતે જોવા મળે છે. પણ ઈતિહાસકારો આચાર્ય જિનપ્રભસૂરિએ અહીં આપેલી વંશાવલીને વધુ મહત્વની માને છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૪ પૃ.૫૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org