________________
? શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટનેમિ કલ્પ છ
Jain Education International
યક્ષ નામનો વ્યાપારી કરિયાણા લઈ ગુજરાત તરફ જાય છે. વચ્ચે નદી આવવાથી ચાતુર્માસ ત્યાં રહે. બળદો કયાંય
જતા રહ્યા.
રાત્રે દેવી સ્વપ્નમાં કહે છે જ્યાં આંગલ આંબલીનું વૃક્ષ છે ત્યાંથી ત્રણ પ્રતિમા કાઢ. તારા બળદો આવી જશે.
વ્યાપારિએ ત્રણે પ્રતિમાને ચૈત્યમાં બિરાજમાન કરી.
<
For Private & Personal Use Only
*www.jainelibrary.org