________________
(૯૨)
નન્દીશ્વર દ્વીપ કલ્પ ત્યાં આગળ દક્ષિણ દિશામાં રહેલાં બે ૨તિકર પર્વત ઉપ૨ સૌધર્મેન્દ્રનાં અને ઉત્તર દિશામાં બે સૈતિક૨ પર્વત ઉપર ઈશાનેન્દ્રનાં અલગ અલગ આવાસ છે. ||33
આઠ મહાદેવીઓની લાખ યોજન વિતા૨વાળી, લાખ યોજન પ્રમાણવાળી, જિનેશ્વરનાં ચૈત્યોથી સુશોભિત ૨ાજધાનીઓ છે. ૩૪].
સુજાતા, સૌમનસા, અર્ચિમાલી અને પ્રભાકશ, પદ્મા, શિવા અને શુચિ અંજના ચૂતા ચૂતíસિકા છે. ||3પા.
ગોતૂપ અને સુદર્શના અમલા અસ૨ા નવમી રોહિણી તથા ૨જા, ૨rોચ્ચયા પણ છે. ll૩૬
સર્વ૨સ્તા, ૨નસંચયા, વસુ, વન્નુમંત્રકા, વસુભાગા અને વસુંધરા, oiદોતા, નંદોત્તરાકુરૂ, દેવકુર, કૃષ્ણા, ત્યા૨પછી કૃષ્ણાજી રામા, ચામર્શક્ષિતા પૂર્વનાં ક્રમથી આ નામો જાણવા છે. ||39-3૮ના
સર્વ ઋદ્ધિવાળા દેવો પરિવાર સંહિત અરેહતોની પુણ્યતિથિનાં દિવસે ચૈત્યમાં અલ્ફિકા (અઠ્ઠાઈ) મહોત્સવને કરે છે. ||3G!ી.
પૂર્વ દિશામાં અંજનગિરેિ પર્વત ઉપ૨ ઈન્દ્ર ચા૨ દ્વા૨નાં જિનાલયમાં ૨હેલી શાશ્વતી પ્રતિમાઓનો અષ્ટાબ્દિકા મહોત્સવ કરે છે. Idoll
તે ગિરિની ચારે દિશાઓની મોટી વાવડીઓમાં રહેલાં ચારે સ્ફટિકવાળા દધિમુખ પર્વતો પ૨ ૨હેલા ચૈત્યમાં શાશ્વતી પ્રતિમાઓનાં વિધિપૂર્વક ચારે સૌધર્મેન્દ્રનાં દિપાલો અર્વાહિકા મહોત્સવને કરે છે. ||૪૧-૪શા
ઉત્તરદિશાનાં અંજર્નાગિરિ ઉપ૨ ઈશાનેન્દ્ર મહોલ્સવ કરે છે, અને તેનાં લોકપાલો તે પર્વતની વાવડીમાં રહેતાં દધિમુખ પર્વતો પર મહોત્રાવ કરે છે. [૪ - દક્ષિણ દિશામાં રહેલાં અંજનગ૨ ઉપ૨ ચમરેન્દ્ર ઉલવ કરે છે. અને તેની અંદ૨ ૨હેલાં દધિમુખ પર્વત ઉપ૨ દિકપતિઓ ઉજવ કરે છે. II૪૪ll
પશ્ચિમ દિશામાં રહેલાં અંજનગિરિ ઉપ૨ બલી મહોત્સવને કરે છે, અને તેનાં દિકપાલો તેની અંદ૨ ૨હેલાં દધિમુખ પર્વતોં પ૨ ઉત્સવને કરે છે. I૪પા.
નંદીશ્વર તપની ઉપાસના માટે દીવાળીના દિવસથી આરંભીને વર્ષ સુધી પ્રત્યેક અમાવસના દિવસે ઉપવાસ ક૨વાવાળો કલ્યાણકારી લક્ષ્મીને મેળવે છે. [૪૬]
દ્ભુત વડે ચૈત્યોને વંદાવના૨ સ્તુતિ ૨સ્તોત્ર પાઠ સૃહતનો નંદીશ્વર દ્વીપની ઉપાસનાને કરાવતો આ નંદીશ્વ૨ કલ્પ પ્રાય: કરીને પહેલાંના પૂર્વાચાર્ય દ્વારા ૨ચાયેલ લોકો વડે જ શ્રીજિનપ્રભસૂરિ વડે લખાયો. ||૪૭-૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org