________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૯૧) તે કુંડોમાં ધૂપ, ઘટીકા, માળા, ઘંટા, અષ્ટમંગલ, ધજા, છત્ર, તોરણ, ફૂલદાની, વસ્ત્રો અને આસનો છે. અને સોળપૂર્ણ કળશાદ અલંકારો છે. ત્યાંની ભૂમિસુવર્ણ સમાન મનોહ૨ ૨જ અને વાળુકાવાળી છે. સુવર્ણકાંત શમાન ૨જ અને વાળકાવાળી ભૂમિ છે. ૧૬-૧ળા. - ચૈત્યનાં માપ પ્રમાણે મનોહ૨ મુખમંડપો, પ્રેક્ષામંડપો, અક્ષ વાટિકાઓ અને મણી પીઠીકાઓ છે. અને અનુક્રમે મનોહર તૂપ પ્રતિમાઓ, સુંદ૨ ચૈત્યવૃક્ષો, ઈન્દ્રવજા અને દિવ્ય વાવડીઓ છે. ૧૮-૧લા.
ચારે ધાશેનાં તે તૂપોમાં ચારેબાજુ સોલ પ્રતિમા છે. અને પહેલાં ચૈત્યમાં બતાવેલી ૧૦૮ Íતમાં સાથે કુલ ૧૨૪ પ્રતિમાઓ છે. ||૨૦|| '. દરેક અંજનાદિ પર્વતોની ચારે દિશામાં લાખ યોજન ગયે છતે મ૨ણ્ય વિનાના સ્વચ્છ પાણી વાળી, હજાર યોજન ઉચી, લાખયોજન વિસ્તારવાળી વાવડીઓ છે. અને તે સોળેના અનુક્રમે નામો આ પ્રમાણે છે ||૨||
બંદિપેણા, અમોઘા, ગોસ્કૂપ, સુદર્શના, નંદોતરા, નંદા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદ, પુંડરિકણિકા, વિજયા, વૈજયની, જયની અને અપરાજિતા ||૨૨-૨૩-૨૪ો.
દરેક વાવડીઓથી પાંચશો યોજન દૂર પાંચસો યોજન સુધીના વિસ્તારને ભજવાવાળા. ||૨પા
- લાખ યોજન લાંબા, અશોક શમચ્છદક, ચંપક, આમ્ર (આંબાવાડી) નામના મોટા ઉદ્યાનો ત્યાં છે. ||૨શી.
તે વાવડીઓની મધ્યે સ્વચ્છ, પલ્ય (પાલાના) આકારવાળા, લલામ દિ ઉધાનાદિ ચિહ્નવાળા દધિમુખ પર્વતો છે. ||રણા.
તે પર્વતો ૬૪000 યોજન ઉચા, હજાર યોજન ઉડા, દશ હજા૨ યોજન ઉપ૨ નીચે વિસ્તા૨વાળા છે. ||૨૮.
તે વાવડીઓની વચ્ચે બે બે તક૨ પર્વતો છે. તેથી કુલ ૩૨ રતિક૨ પર્વતો થયા. ||૨૯.
દધિમુખ અને શૈતિક૨ પર્વતોમાં શાશ્વતા અરિહંતના ચૈત્યો અંજનગિરિમાં છે. 130ના
અને આ દ્વીપની વિદિશામાં ચા૨ ત૨ પર્વતો દશહજા૨ યોજનાની લંબાઈ અને વિસ્તા૨વાળા છે. |3|ી.
અને એકહજા૨ યોજનાની ઉચાઈથી શોભતા, સર્વ૨ામય દિવ્ય ઝલ્લરી'નાં આકાશ ને ધારણ કરવાવાળા છે. ||૩શા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org