________________
શ્રી નંદીશ્વર તીર્થ કલ્પઃ II
દેવેન્દ્રોથી વંદાયેલા ચરણકમલ વાળા, જિનેશ્વરોને આરાધીને વિશ્વને પાવન ક૨વાવાળા, નંદીશ્વ૨ દ્વીપનાં કલ્પને હું કહીશ. I૧.
દેવલોક સ૨ખો નંદીશ્વર નામનો આઠમો દ્વીપ છે. તે દ્વીપ નંદીશ્વર નામનાં સમુદ્રથી ઘેરાયેલો છે. ||શા.
આનો ગોળ વિખંભ એકસો ત્રેસઠ ક્રોડ ને ૮૪ લાખ યોજન છે. ||3.
આ દ્વીપ વિવિધ પ્રકારની ૨ચનાયુક્ત ઉધાનોવાળો દેવોની ભોગભૂમિ અને જિનેશ્વરની પૂજામાં સંશકત મશગુલ દેવોનાં સમૂહોથી સુંદ૨ છે. ||૪||
આ દ્વીપના મધ્યભાગમાં અનુક્રમે પૂર્વાદ ચારે દિશામાં અંજન વર્ણવાળા ચા૨ અંજન પર્વતો ૨હેલાં છે. ||પા
તેઓ ભૂમિતલમાં દશહજા૨ યોજનથી અધિક વિસ્તારવાળા. હજા૨ યોજન ઉચા, નાના મેરૂ સરીખા ઉચા પર્વતો છે. |જા
ત્યાં આગળ પૂર્વ દિશામાં દેવ૨મણ, દક્ષિણ દિશામાં નિત્ય ઉધોત, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ અને ઉત્તર દિશામાં રમણીય નામનો પર્વત છે. ||ળા
તેની ઉપ૨ સો યોજન લાંબા તેનાથી પચાસ યોજન પહોળા બોતેર યોજન ઊંચા જિન ચૈત્યો છે. ICTI.
તે ચૈત્યોને સોલ યોજન ઉચા ચા૨ અલગ અલગ દ્વારા છે. તે પ્રવેશમાં (ઉડા) આઠ યોજન અને (પહોળા) વિસ્તા૨માં આઠ યોજન છે. IMલા
તે દ્વારા દેવકુમાર, અસુરકુમા૨, નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોનાં આશ્રય સ્થાનો છે. અને તેઓનાં નામથીજ તે દ્ધાશે પ્રપદ્ધ છે. |૧૦માં.
અને તેની મધ્યે સોળ યોજન લાંબી તેટલીજ પહોળી અને આઠ યોજન ઊંચી ર્માણપીઠીકા છે. |૧૧|
તે પીઠીકાઓની ઉપ૨ પીઠીકાથી અધિક લંબાઈ વાળા અને ઉચા શર્વચનમય દેવછંદો છે. ||૧૨||
ત્યાં પર્યડકાસને ૨હેલી પોતપોતાનાં મનોહર પરિવાર વડે યુક્ત રત્નમયી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વાર્ષિણ એવા એક એક નામની એકસો ને આઠ શાશ્વતા . અરિહંતોની પ્રતિમાઓ છે. [૧]
નાગ, યક્ષ અને ભૂતકની કુંડને ધારણ કરતી અલગ અલગ બે બે પ્રતિમાઓ છે. અને પ્રતિમાઓની પાછળ છત્રને ધારણ કરવાવાળી એક એક પ્રતિમા છે. ||૧પણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org