________________
( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૮૯) અહીં આગળ મુનિસુવ્રત સ્વામીનાં ચૈત્યમાં વિવિધ પ્રકા૨નાં મહોરાવપૂર્વક યાત્રા કરીને ભવ્યજીવો આલોક અને પરલોક સંબંધી સુખ સંપતિને એકઠી કરે છે. ||૧૧||
અહીં આગળ પ્રાસાદોમાં સુંદ૨ કાંતીવાળા લેપ્યમયી જિનેશ્વરોનાં સુંદર એવા બિંબો શોભે છે. જે બિંબો માણસોની પ્રીતિને વધારે છે. ||૧૨||
ચૈત્યમાં ૨હેતા ક્ષેત્રાધિપતિ અંબાદેવી અને યક્ષાધિપતિ કપર્દી યક્ષ આ બંને સંઘના ઉપસર્ગોને હણે છે. [૧]
અહીં પ્રાણીઓના સમૂહને ઉપકા૨ ક૨વાના નિશ્ચલ વ્રતવાળા દેવતાઓનાં સમૂહવડે વંદાના ચરણ કમલવાળા, ચૈત્યલમીનાં મુકુટ સમાન મુનિસુવ્રતસ્વામી હંમેશા તમારા કલ્યાણ માટે થાઓ. T૧૪/1.
શ્રી પ્રતિષ્ઠાન તીર્થ નામનો આ કલ્પ જિનપ્રભસૂરિ વડે સજ્જનોની વિભૂતિ માટે રચાયો. ||૧૫ll
હૃકક્ષાએ
ઢિોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org