________________
છ શ્રી કન્યાન્ય મહાવીર પ્રતિમા કલ્પ
GEE
આક્રમણ આવવાનાં કારણે શ્રાવકો પ્રતિમાને રેતીમાં ઢાંકે છે.
જોજક નામના સુથારને સ્વપ્ન આવે છે કે તું જ્યાં સુતો છે ત્યાં જિનપ્રતિમા રહેલી છે. સુથાર પ્રતિમા કાઢીને પૂજે છે. ઘણાં સમય પછી સિકંદર તે પ્રતિમાને ગાડામાં લઈ જઈ દિલ્લીના ભંડારમાં ૧૫ મહિના સુધી મૂકી રાખે છે. આ જિનપ્રભસૂરિ બાદશાહ સાથે મૈત્રી કરી તે પ્રતિમાને બહાર કઢાવી જિનમંદિરમાં સ્થાપે છે.
www.jaihelbrary.org