________________
—(સમર્પણ –
બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં તિલક સમા... પોથી અને પેન્સીલ સાથે પરમ મંત્રી રાખનારા.. તપ તરણીને(સૂર્યને) સદા ઝગમગતું રાખનારાં.. પ્રમાદ ને તિલામ્બલિ દાતા અને પિંડવિશુદ્ધિ ને નેહ ભરી અંજલિ દાતા. જ્ઞાન ધ્યાનની ધારા સદૈવ વહેતી રાખનારા, વાદવિવાદનો બહિષ્કાર ક્રનારા આગ્રહને ધિક્કારનારા, અભિગ્રહને આવકાર આપનારા તત્વને શ્રદ્ધાજલથી સીંચનારા, મિથ્યાત્વનાં મૂળીયાને ઉખેડનારા.. મુનિઓનાં હૃદયમાં વસનારા, ખુનીઓને હૃદયમાં વસાવનારા સક્ઝાય રસનાં પાનથી જેન જેનેતરને ગાંધર્વનો ભ્રમ રાવનારા... અંતરશત્રુ પ્રત્યે લાલ આંખ કનારા... બાહ્ય શત્રુનો લાલ જાજમથી સ્વાગત ક્રનારા.. સદા સંયમ સુવાસ રેલાવનારા
અનુયોગાચાર્ય પંન્યાસપ્રવરશ્રી તિલકવિજયજી ગણિવર્ય શ્રીના દિવ્યચરણ ઇમલમાં આ ગ્રંથ પુષ્પને સુવર્ણાશ્ચત કરવા સમર્પણ કરતા આનંદનો અગાધ દરિયો
અંતરમાં હિલોળા લે છે
મુનિરત્નત્રયવિજય મુનિરતનજ્યોતવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org