________________
ટિ શ્રી રત્નાવાહપુર કલ્પ ઈટ
o નાગકુમાર દેવતાની સાથે કુંભારનો બાલક દરરોજ રમવા જાય છે. ૦ દેવ ખુશ થઈને કહ્યું કે તારે દરરોજ મારા પૂંછનો છેલ્લો ભાગ કાપવો એટલુ તારે સુવર્ણ થશે અને તારી આજીવિકા ચાલશે. © બાપને લોભ જાગવાથી આખા સાપને મારવા જતા સાપ બંનેને ખાઈ જાય છે. '' આ નગરમાં ધર્મનાથ ભગવાનને હજારો ઘડા વડે અભિષેક નગર વાસીઓ કરે ત્યારે વિશિષ્ટ મેઘવૃષ્ટિ થાય છે.. Jain Education international
Www.jainelibrary.org
For Private & Personaluse only