________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ)
(૬૩) શ્રી મહાવીરસ્વામીના ચરણ કમલથી પવિત્રત થયેલાં જળથી બાણગંગા અને ગંડકી નદીના મિલનથી આ નગરી પવિત્ર થયેલી છે
અહીં ચરમ તીર્થંકર ચૌમાસું ૨હેલા. અહીં જનકની પુત્રી મહાસતી (સીતા)ના જન્મભૂમિસ્થાન ઉપ૨ મોટું વડવૃક્ષ પ્રસિદ્ધ છે.
અહીં આગળ શ્રી રામ-સીતાનું વિવાહસ્થાન સાકલ્લકુંડ એ નામે લોકમાં પ્રસિદ્ધ છે. અને પાતાલલિગાદિ અનેક લૌકિક તીર્થો ૨હેલા છે.
અહીં આગળ મલ્લીનાથનાં ચૈત્યમાં વૈચ્યા દેવી-કુબેરયક્ષ અને નમ-જિનેશ્વરના ચૈત્યમાં ગંધારી દેવી, ભૃકુટી યક્ષ, આરાધક માણસોનાં વિનને દૂર કરે છે.
આ ઉમિથિલા કલ્પને જિનેશ્વરનાં માર્ગમાં સ્થિત ૨હેલા જે સાંભળે છે, વાંચે છે, તેના કંઠમાં મૃત લક્ષ્મી નામની Íહલા વ૨માલા ને નાંખે છે.
ટપર્ક |
jનનું નિકંઈ
૧ બિહારના દરભંગા જિલ્લાની ઉત્તરે નેપાળની સરહદ ઉપર આવેલ જનકપુ૨ મિથિલા હોવાનું મનાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org