________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર )
(૬૧) મોક્ષમાં ગયા છે, એ પ્રમાણે સુબુદ્ધિ મંત્રએ એ સગર ચક્રીના પુત્રોની આગળ કહેલ તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૧૪ll.
જે પર્વત ઉપ૨ સાગર જેવા ગંભી૨ આશયવાળા ગ૨ચક્રીના વંશજોએ ચારે બાજુ ૨ક્ષા માટે પરેખા (ખાઈ) ને કરી તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. ||૧પી.
જે જૈન તીર્થ (અષ્ટાપદ) નો પોતાના પાપોને ધોવા માટે સતત ઉછળતા હાથરૂપી. તરંગોવાળી ગંગાએ ચારે તરફથી આશ્ચય કર્યો છે તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. ||૧૬ાા.
જે પર્વત ઉપર જિનેશ્વરને તિલક દાનથી દમયંતીએ પણ તેના અનુરૂપ ફળ = સ્વરૂપ પોતાના ભાલ ઉપ૨ સ્વાભાવિક તિલક મેળવ્યું તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. વળી
જે અષ્ટાપદ પર્વતને સાગ૨માં ક્રોધથી નાંખવા તૈયા૨ તયેલા રાવણને વાલિઋષિ એ પગથી હલાવ્યો, તેથી તેણે ત૨ત જ જો૨દા૨ અવાજ કર્યો. તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. ૧૮ી.
હાથની નગ્ન વડે જિનેશ્વ૨ના મહોલ્સવને કરતાં લંકેન્દ્ર રાવણે જ્યાં આગળ ધરણેન્દ્ર પાસેથી અમોઘ વિજયા નામની કતને પ્રાપ્ત કરી, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. I૧૯|ી.
જે પર્વત ઉપ૨ ગૌતમ ગણઘરે ચા૨, આઠ, દશ અને બે જિનબિંબો ને પશ્ચિમાદિ ચારે દિશામાં વાંધા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૨૦II
પોતાની શંકાથી જે માણસ આ પર્વત ઉપ૨ ૨હેલા જિનેશ્વરો ને વાંદે છે તે અચલ બને છે. (મોક્ષને મેળવે છે) એ પ્રમાણે વીપ્રભુએ જેનું વર્ણન કરેલ છે, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૨||
ગૌતમ પ્રભુએ જે પર્વત ઉપ૨ ભાખેલાં પુંડરિક અધ્યયનના શ્રવણ અને અધ્યયન થી દશપૂવઓમાં પુંડરીક સમાન વજસ્વામી થયા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. |૨શી.
જિનેશ્વરની સ્તુતિ કરી પાછા ફરેલા, શ્રી ગૌતમ ગણધરે જ્યાં તાપલ્સોને દીક્ષા આપેલી. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ૨૩
સુવર્ણમય ચિરસ્થાયી એવા જે અષ્ટાપદ મહાતીર્થનું વર્ણન અહીં કરાયું તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. |૨૪TI.
શ્રી ધર્મઘોષસૂરિ વડે ૨ચાયેલી અષ્ટાપદ તીર્થ કલ્પ નામની આ કૃતિ સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org