________________
- શ્રી આઝાપદ વિર ઉ૫
શ્રેષ્ઠ ધર્મ કીર્તિમાં ઋષભ સમાન અને આનંદના આશ્રયસ્થાન પવિત્રતાવાળા દેવેન્દ્રોથી વંદાયેલ તે અષ્ટાપદગિરિરાજ જય પામે છે. ||૧||
જેમાં આઠ પદો છે, જ્યાં અષ્ટાપદ જુગાર વગેરે લાખ દોષને હરવાવાળા, સોના જેવી ક્રાંતિવાળા ઋષભદેવ ભગવાન છે તે અષ્ટાપદ ગિરિરાજ જય પામે છે. |શા
ઋષભદેવના પુત્ર બાહર્બલ વિગેરે નવ્વાણું શ્રેષ્ઠ શ્રમણો આ પર્વત ઉપર અજરામર પદ પામ્યા (એટલે મોક્ષમાં ગયા) તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. ||3|ી.
પ્રભુના વિયોગથી ડ૨ના૨ા એવા દશ હજા૨ ઋષિઓ જ્યાં પ્રભુની સાથે નિવૃત્તિ યોગથી જોડાયા. તે અષ્ટાપદગિરિ જય પામે છે. III
શ્રી ઋષભદેવની સાથે નવ્વાણું પુત્રો અને આઠ પૌત્રો એક જ સમયે. એક જ સાથે જે પર્વત ઉપર મોક્ષને પામ્યા. તે અષ્ટાપદ ગિરે જય પામે છે. પા.
જાણે સાક્ષાત્ ત્રણ ૨૪ ન હોય એવા ત્રણ ૨તૂપો ઈન્દ્ર ત્રણ ચિત્તાના સ્થાને જ્યાં બનાવ્યા. તે અષ્ટાપદ ગરે જય પામે છે. ||ી.
સિદ્ધાયતન સ૨ખું સિંહ-નિષધા નામનું, ચા૨ ખંડ વાળું ચૌમુખી ચૈત્ય ભ૨તે જ્યાં બનાવ્યું. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. શા
જ્યાં એક યોજન લાંબુ, અડધો યોજન પહોળું, અને ત્રણ ગાઉ ઉચું ચૈત્ય શોભે છે. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ICT
જ્યાં ભરતે ભાઈની પ્રતિમા અને ચોવીશ જિનેશ્વરની પ્રતિમાઓ પોતાની પ્રતિમા બનાવેલ, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ICTI.
પોત પોતાની આકૃતિ, પ્રમાણ, વર્ણ, લંછન આંદથી યુક્ત વર્તમાન ચોવીસીના જિમ્નબિંબો ને ભ૨તે જ્યાં બનાવેલા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૧૦||
પ્રતિમા યુકત નવ્વાણું ભાઈઓના નવ્વાણું હુપો અને એક અહંતનો ૨સ્તૂપ જ્યાં આગળ ચક્રીએ ૨ગ્યા છે. તે અષ્ટાપદ ગિરે જય પામે છે. ||૧૧||
ભરત વડે મોહરૂપી સિંહને હણવા માટે અષ્ટાપદ નામનું પ્રાણી જેવા અથવા અષ્ટાપદ ઉપર શોભે છે. અથવા આઠ પÍથયાવાળો આઠ ભોજન પ્રમાણ વાળો પર્વત કર્યો. તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. વિશા
જે પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કોટિ મહર્ષિઓ શિક્તિને પામ્યા. તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. [૧]
ભરત રાજાના વંશના ઋષીઓ આ પર્વત ઉપરથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org