________________
શ્રી સત્યપુરતીર્થ કલ્પ ટ
ZOOR
જે લગ્નમાં સત્યપુરની પ્રતિષ્ઠા હતી તે જ લગ્નમાં એક સાધુ મોકળી શંખકુવા તથા બેણપનાં જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલ. વેગવતી નદીમાં ૫૦૦ ગાડાને ખેંચી થાકેલો બળદ ત્યાં જ મરી શૂલપાણી યક્ષ થાય છે.
નગરમાં ઉપદ્રવ થવાથી નગરવાસીઓ તે બળદનાં હાડકા ઉપર દેરી બનાવે છે.
તે નાહડ દરરોજ મહાવીર સ્વામીની જિનપૂજા કરે છે.
દિલ્લીનો ગર્જનાપતિ તે મૂર્તિને ઘા મારે છે. હાથી-ઘોડા વડે ખેંચાવે છે તે વખતે રાજાની બેગમોને માર પડે છે.
For Private & Personal Use Only
-www.jainelibrary.org