________________
- ફ્રિ શ્રી સત્યપુરતીર્થ ૪૫ ®િ
મંડોવરનગરનો રાજા યુદ્ધમાં મરણ પામવાથી તેની સગર્ભા રાણી વૃક્ષ નીચે આવી પુત્રને પ્રસવી ઝોલીમાં બાંધીને ઉભી છે. એ વખતે આચાર્ય જસ્જિગસૂરિ બાલકને શુભ લક્ષણવાળો પુણ્યશાળી જાણી નવકારમંત્ર શીખવી. જિનાલયમાં નિયુક્ત કરે છે. બાલક ચપલતાનાં કારણે ધનુપ દ્વારા અક્ષતપટ (ભંડાર) ઉપર આવતાં ઉદરડાઓને મારે છે. તેથી તે બાલકને કાઢી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org