________________
(૫૪)
હસ્તિનાપુર લ્ય: ત્યાં આગળ તપશક્તિથી લાખ જજન પ્રમાણ શરીર વિક્વ ને વિષ્ણુકુમાર મહાઋષિ એ ત્રણ પગ વડે ત્રણ લોકોને આક્રાંત કરીને = ઘેરી નાખીને નમૂચિને શિક્ષા આપી.
તે નગ૨માં સનસ્કુમા૨ મહાપદ્ય-શૂભૂમ-પ૨શુરામ આંદે મહાપુરુષો ઉત્પન્ન થયેલાં.
ત્યાં આગળ ચ૨મશરીરી ઉત્તમ પુરુષો પાંચ પાંડવ થયા છે. દુર્યોધન વગેરે મહાબલવાન અનેક રાજાઓ જ્યાં થયા. તથા સૌધર્મેન્દ્રનો જીવ ત્યાં આગળ ૭ ક્રોડ સુવર્ણ નો ૨સ્વામી ગંગદા શેઠ રાજાનાભિયોગ વડે પરિવ્રાજક ને પીરસવાનું કરીને વૈરાગ્ય વડે હજાશે વ્યાપારીઓથી પરિવરેલા કાર્તિક શેઠે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધેલ.
તે મહાનગરમાં શાંતિનાથ, કુંથુનાથ, અનાથ, મલ્લીનાથ જિનેશ્વરોનાં મનોહર ચૈત્યો છે. અને અંબાદેવીનું દેવાલય છે. એ પ્રમાણે અનેક હજા૨ો આશ્ચયનું ભંડાર આ મહાતીર્થ માં જેઓ જિનશાસનની પ્રભાવના કરતાં વિધિપૂર્વક જાત્રા મહોત્સવોનું આયોજન કરે છે. તે કેટલાક ભવમાં કર્મ-ક્લેશ ઘોઈ સ્સિદ્ધ માં જશે.
નાનો એવો આ શ્રી હસ્તિનાપુ૨તીર્થનો કલ્પ સજજનોના સંકલ્પની સંપૂર્તિ માટે ક્લપવૃક્ષની ઉપમા ધા૨ણ કરો.
iifiી
પયા
હિ9600
(666
જwwા
માટist
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org