________________
ટિ શ્રી કલિકુંડ કુકુટેશ્વર કલ્પ હિટ
- CON
કલિ પર્વત અને કુંડ સરોવરની પાસે પાર્શ્વનાથ પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઊભા છે એ વખતે જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી હાથી ત્યાં આવી પ્રભુનાં અંગે કમલફલ ચડાવે છે. કરકુંડ રાજાને ખબર પડતાં રાજા ત્યાં જાય છે એ વખતે પ્રભુ તો ત્યાંથી નીકળી જાય છે. રાજાને પશ્ચાતાપ થવાથી ૯ હાથની
પ્રતિમા પ્રગટ થાય છે. રાજા ત્યાં નવું જિનમંદિર બનાવે છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary