________________
# શ્રી અપાપાપુરી સંક્ષિપ્ત ક &
, ખરક નામનો વૈદ્ય વીરપ્રભુનાં કાનામાંથી ખીલાને કાઢે છે. તે વખતે તીવ્ર પીડા થવાથી પ્રભુનાં મુખથી પડેલી ચીસથી
ગિરિ-ગુફાઓ ભેદાયી. જે આજે પણ એ જ રીતે દેખાય છે. | મહસેન વનમાં વૈશાખ સુદ-૧૧નાં દિવસે ગૌતમાદિ ૧૧ ગણધરોને વીરપ્રભુ દીક્ષા આપે છે. Jain Education International For Private & Personal Use Orly
www.jainelibrary.org