________________
ઝરણું
સ્તવન ચોવીશી
ઈમ સહુને સુખાકારીયારે; સુખ કર મુજને દયાળ;-સુખ૦ વાઘજી મુનિના ભાણુને રે,
ઘે શિવસુખ વિશાળ-સુખ શા
૭૮૭ (૩૪–૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન
(જાટડીની-દેશી) સુકૃતવહિલ-વિતાને વધારવા, શ્રી મલિજિનવર જલધાર; મેહમહા પલિપતિ હરાવ્યું. ભવહલ્લીસક નહિ લગાર. ત્રિભુવન મેહ્યો પ્રભુજીને દરિસરે,
જિમ મેહ્યા ખટ રાજન ! તે પણ બેધ્યા જિન વચનામૃતે,
પામ્યા શિવપુર સૌખ્ય નિધાન–ત્રિ. ૧–રા ત્રણસે કુમરી રાજા તણી અમરી સરખું રૂપ છે સાથે વ્રત અને દાન રહી લહ્યું,
- તિણે દિન કેવળજ્ઞાન અનુપ–ત્રિ વાા મનકામિત સુખદાયક કુંભ જે,
જગમે કામકુંભ કહેવાય છે અગણિત દેતા સુણું લંછન મિશે;
સેવે કુંભનુપાંગજ પાય-ત્રિ.. પાકા પ્રભાવતી પુત્રી સાવિત્રી જગતની,
ઓગણીસમે તીરથ નાથ ! ૧ સંસારની વિડંબના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org