________________
શ્રી ભાયજી કૃત
ભક્તિરસ
(૭૮૬) (૩૩–૧૮) શ્રી અરનાથજિન સ્તવન (ઘરા ઢોલા એ દેશી)
४२
અર જિનવર અઢારમાર,
સાતમેા ચક્રી સુખકર-સ્વામી !
જય જય દેવી નંદન જય! શિવગામી ભવ સાયરનાં અર૧ લો રે,
દૂર કર્યાં ભવચક્ર-સુખકર સ્વામી. ॥૧॥
જન્મ સમે હાય પ્રભુતણેરે,
ત્રિભુવન માંહી ઉદ્યોત. સુખ !
ભારાકુલ વૈધરા વીસમેરે,
નારકી સુખીયાં હાત.-સુખ॰ ારાા દિશિ પ્રસન્ન સરવે તદારે, અનુકુળ વાય સુત્રાયસુખ॰ સુરલેાકે વધામણા રે, વાસવ હ ન માય.-સુખ॰ નાગા છપ્પન્ન દિશિકુમરી તિહાંરે, નિજ નિજ રિદ્ધિ સમેત-સુખ॰ સ્નાન—વિભૂષાદિક કરેરે, પ્રભુશું અધિકે હેત-સુખ॰ ૫૪ા સુરગણુ મળી સુરિગિર જઇરે, અભિષેકે જગનાહ;–સુખ૦ નિજ ભવ ધન્ય ગણે થુણેરે,
Jain Education International
જય જય જગ-સવાહ-સુખ॰ ાપા
નૃપ કારાગૃહ છેડવેરે, દિએ દાન અપાર, સુખ॰ । ઈમ માનવ સુખીયા સહુરે,
પશુ સુખ પટેહે અમાર-સુખ॰ lil
૩. પૃથ્વી.
૧. કિનારા, ૨. ભારથી થાકેલ
For Private & Personal Use Only
www.jainelibrary.org