________________
૮૧૨ સંપાદિક સંકલિત
ભક્તિ–રસ ધન્ય ધન્ય ક્ષત્રિય કુંડ ગામ મનેહરું,
જિહાં વર-કુંવરને જન્મ ગવાય ! રાજા સિદ્ધાર્થના કુલમાંહે નિમણી,
ધન્ય ધન્ય ત્રિશલા રાણી જેહની માય-માતા. ૧પ એમ સહી ટેલો ભેળ ગાવે હાલરું,
પૂરણ થાશે મનના મનોરથ તેહને ઘેર અનુક્રમે મહદય પદવી રૂપ વિજય પદ પામશે ગાયે અભિય વિજય કહે થાશે લીલા લહેર –માતા૧૬
**
E
RAJ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org