SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન-ચેાવીશી કર અગુઠા ધાવે વીર કુમાર હર્ષે કરી, કાંઇ એલાવતા કરે લિકિલાટ—માતા. રાષ્ટ્રા વીરના નિલાડે કીધે છે. કુકુમ ચાંદલે, શેાલે જડિત મરકત અણુમાં દીસે લાલ | ત્રિશલાયે જીગતે માંજી અણિયાળી ખેડુ આંખડી, સુંદર કસ્તુરીનુ ટમકુ કીધુ' ગાલ—માતા—માત્મા ક ંચન સેલે જાતનાં રત્ન જડીયુ પારણુ ઝુલાવતી વેળા થાયે ઘૂઘરીને ઘમકાર । ત્રિશલા વિવિધ વચને હરખી ગામે હાલરૂ, ખેચે ચૂમીઆલી કંચન ઢારી સાર-માતા ૫૧૧૫ મારી લાડકવાયે સરખે સંગે રમવા જશે, મનેહુર સુખડલી હું માપશ એહુને હાથ । ભેજન વેળા રમઝપ રમઝમ કરતા આવશે, હું તે ધાઇને ભૌડાવીશ હૃદયા સાથ-માતા॰ ા૨ા હૅસ કાર ડવ કાલિ પેપટ પારેવડાં, માંડી ખમૈયાને સારસ કાર ! મેના માર મેલ્યાં છે રમકડાં રમવાં તાં, ઘમ ઘમ ઘુઘરા ખજાવે ત્રિશલા કિશાર-માતા ।।૧૩। માતા ત્રિશલા ગાવે વીર-કુંવરનુ હાલરૂ', ૮૧૧ મારા નંદન જીજો કાડા ફાડી વરસ ! એ તે રાજ રાજેસર થારો ભલે। દીપત, Jain Education International મારા મનના અનેાથ પુરશે જગીશ-માતા૦ ૫૧૪મા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy