________________
સંપાદક સંકલિત
ભકિત–રય પદ્મપ્રભજીને તેર બેટડા-મન,
તે તે કરે લીલા-લહેર-મન કા સુપાર્શ્વનાથને સત્તર બેટડા-મના,
ચંદ્રપ્રભને અઢાર-મન | સુવિધિનાથને ઓગણીશ બેટ-મન,
તે તે કરે લીલા-લહેર-મન કા શીતલનાથજીને બાર બેટડા-મન,
શ્રેયાંસજીને નવાણું પુત્ર–મન વાસુપૂજ્યજીને દેય બેટડા,
વિમળનાથને નહીં પુત્ર–મન પાર અનંતનાથજીને અઠયાસી બેટડા-મન
ધર્મનાથજીને ઓગણસ-મન ! શાન્તિનાથજીને દેઢક્રોડ બેટડા-મનો
કુંથુનાથજીને દેઢ કોડ-મન ! અરનાથજીને સવા કોડ બેટડા-મન,
કુળમાં જાગતી તમન) ૧૨ મલ્લિનાથ કુંવારા રહ્યા-મન,
બાળ બ્રહ્મચારી કહેવાય-મન મુનિસુવ્રતજીને અગીયાર બેટડા-મન
નમી-નેમાં બાળકુમાર-મન કા પાર્શ્વનાથને બેટે નહીં-મન,
મહાવીર સ્વામીને એક પુત્રી-મન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org