________________
' :ઝરણાં
સ્તવન-ચાવીશી
ઇન્દ્રિય-દમન દૂધ, તપ તાપે તાતું કરી, પ્રાંતે પૌરસ્યું, જમજો જગજીવન ! સહેનૂર-માતા॰ છણા પ્રીતી પાણી પૌધાં, પ્રભાવતીના હાથથી,
તત્ત્વ તમેલ લીધાં, શીયલ સેાપારો સાથ ! અકલ એલાયચી આર્પીને, માતા મુખ વડે, ત્રિભુવન તારી તરયે, જગજીવન જગનાથ-માતા૦ ૫૮૫ પ્રભુના બાળ તથા જે, ગુણુગાવે ને સાંભળે,
ભેદ-ભેદાન્તર સમજે, જ્ઞાની તે કહેવાય ।
ગુરૂ ગુમાન વિજયના શિષ્ય કહે શિર નામીને, સદા સૌભાગ્યવિજય, ગાવે ગીત સદાય-માતા॰ ાલ્યા
htt
ચાર્વીશ ભગવાનના પરિવારનું સ્તવન રાજા રાણાને કુટુંબ ઘણું-મન માહન મેરે,
જાગતી કુંવરીની જાત-મન માહન મેરે 1 ખિયદેવને દો એટીએમન॰,
અજિતનાથને બેટા નહી-મન,
ભરતાદિક સા પુત્ર-મન ॥૧॥
સસારી સગપણ જાણીને-મન,
Jain Education International
૮૦૫
સહેજે ટળી ગયા પાપ–મન॰ ।
સભવ અભિનંદન સુમતિ પ્રભુ-મન॰,
ન કરે મનમાં સંતાપ-મન॰ ul
ત્રણેને ત્રણ ત્રણ પુત્ર-મન॰ !
For Private & Personal Use Only
www.jainelibrary.org