________________
ઝરણું સ્તવન–ચોવીશી
૭૭૯ ગુરૂ ઉપદેશે જે મુજ લાગે, તુજ શાસનકે રાગ-લલના ! મહાનંદ પર ખેંચ લીએંગે.
ર્યું અલિ કુસુમ–પરાગ-મનપા. બાહિર મન નિકસત નહિ ચાહત,
તુજ શાસનમેં લીન-લલના ! ઉમગ-નિમગ કરી નિજ પદ રહે,
ક્યું જલનિધિ માંહી મીન-મન- ૧ પા. મુજ તુજ શાસન-અનુભવકે રસ,
કયું કરી જાણે લગ?-લલના ! અ–પરિણત-કન્યા નવિ જાણે,
ચું સુખ દયિત-સંગ-મન- ૧૧ એરનકી ગણના નાહિં પાઉં, જો તું સાહિબ એક-લલના જ ફલે વાસના દઢ નિજ-મનકો,
જે અવિચલ હાય ટેક-મન૧૨ તું સાહિબ હું સેવક તેરે, એ વ્યવહાર વિભાગ–લલના છે નિશ્ચય-નયમત નું બિરો,
હાય નહિ ભેદકે લાગમન. ૧૩ મન-વચનાદિ-પુગલ ન્યારા, નાસે સકળ-વિભાવ-લલના ! શુદ્ધ દ્રવ્ય ગુણ-પર્યાય-ઘટના,
તુજ-સમ શુદ્ધ હવભાવ-મન, ૧૪. તું ઘટ–અંતર પ્રગટ વિરાજે,
જર્યું નિમલ ગુણ-કાંત–લલના . બાહિર-હૃઢત મૂઢ ન પાવે,
જનું મૃગમદ-મન-ભ્રાત-મન- ૧ પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org