________________
છ૭૮
સંપાદક સંકલિત
ભક્તિરસ
મન મેરા
ધાન-મન૦ પાસ
કેસર ઘોળી ઘસી ઘનચંદન, આનંદન ઘનસાર-લલના ! પ્રભુજીકી પુજા કરી મન–રંગે,
પાઈએ પુણ્ય અપાર-મન મારા જાઈ જુઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ-લલના કું પિયંગુ રૂચિ સુંદર જેડી,
પૂજીએ પાસ-જિસુંદ-મન- ૩ અંગી ચંગી અંગ બનાઈ, અલંકાર અતિસાર-લલના દ્રવ્યસ્તવ વિધિ પૂરણ વિરચી, ભાવીએ ભાવ-ઉદાર-મન કા પરમાતમ પુરણ ગુણ પરતક્ષ, પુરૂષોત્તમ પરધાન-લલના ! પ્રગટ-પરભાવ પ્રભાવતી-વલ્લભ,
તું યે સુગુણ-નિધાન-મન પ જે તુજ ભકિત મયૂરી મુજ મન,
વન વિચરે અતિ ચિત્ત-લલના છે દુરિત-ભુજંગમ બંધન ત્રુટે,
તું સઘલે જગ-મિત–મન પર તુજ આણ સુરલી મુજ મન,
નંદન વન જિહાં રૂઢ-હલના કુમતિ-કદાગ્રહ કંટક-શાખી,
સંભવે તિહાં નહીં ગૂઢ-મન છા ભક્તિરાગ તુજ આણુ-આરાધન,
દેય ચક–સંચાર-લલના | સહસ અઢાર સૌલાંગરથ ચાલે,
વિઘન-રહિત શિવ દુવાર-મન ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org